________________
સુપ્તતિકા ટીકાનુવાદ
૫૭
પ્રકૃતિમાં પ્રતિસમય સ્તિણુકસ ક્રમવડે? સંક્રમાવી જે અનુભવ કરવા તે પ્રદેશેદય કહેવાય છે, અને તે જે પ્રકૃતિ અનુપશાંત હોય તેનાજ થાય છે, ઉપશાંત પ્રકૃતિઆના થતા નથી. અનુભાગાદયના વિપાકેાદય-સ્વ-સ્વરૂપે અનુભવ એ અથ છે. ધ્રુવેાદી પ્રકૃતિના હમેશાં વિપાકોદયજ ડાય છે. શેષ અશ્રુવાયી પ્રકૃતિના વિપાકોદય કદાચિત્ હોય છે. કદાચિત્ હાતો નથી. પ્રયાગાય કે જેનું અપર નામ ઉદીરણા છે, તે વિપાકાદય હોય ત્યારે જ પ્રવર્તે છે, અન્યથા પ્રવર્ત્તતા નથી, માટે તે પૃથક્ કહેલ નથી. ૪૮
હવે જે પ્રકૃતિના દેવગતિના બંધ અથવા ઉદયની સાથે મધ અથવા ઉદય થાય છે, તેનુ પ્રતિપાદન કરે છે-૫
अथिरासुभचउरंसं परघायदुगं तसाइ धुवबंधी । अजसपर्णिदि विउव्वाहारग सुभखगइ सुरगइया ॥ ४९ ॥
अस्थिरामचतुरस्र पराघातद्विकं त्रसादयो ध्रुवबन्धिन्यः । अयशः पञ्चेन्द्रियवैक्रियाहारकशुभखगतयः सुरगतिगाः ॥ ४९ ॥
અર્થ—અસ્થિર, અશુભ, સમચતુસ્ર, પરાઘાતદ્ધિક, ત્રસાદિ દશક, ત્રમ ધિની પ્રકૃતિ, અપયશકીત્તિ, પ ંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ઘિક, બહારકદ્વિક, અને શુભવિહાયેાગતિ એ પ્રકૃતિએ દેવગતિની સહચારી છે.
ટીકાનુ—અસ્થિર, અશુભ, સમચતુરસ્ર સંસ્થાન, પરાઘાત અને ઉચ્છ્વાસ નામ એ પરાઘાતદ્ધિક, ત્રસાદિ દશક, વણુ ગંધ રસ સ્પ` તેજસ કાણુ અગુરૂલઘુ નિર્માણુ અને ઉપઘાત એ નવ ધ્રુવબ ંધિની પ્રકૃતિ, અપયશકીત્તિનામ, પંચેન્દ્રિયજાતિનામ, વૈક્રિયદ્ઘિક, આહારકદ્રિક, શુભવિહાયેાગતિ અને ગાથામાં નથી કહેલી છતાં દેવગતિની સહચારિ હોવાથી ગ્રહણ કરવા ચાગ્ય દેવાનુપૂથ્વી નામ એ બત્રીસ પ્રકૃતિ દેવગતિના બંધ સાથે મધમાં અને દેવગતિના ઉદય સાથે ઉદયમાં આવે છે. જ્યારે તી કરનામક ના બંધ થાય ત્યારે તીર્થંકરનામક ના બધ સાથે દેવગતિ ચગ્ય તેત્રીસ પ્રકૃતિ બંધમાં સમજવી. કેમકે તી’કરનામક ના ખંધકાળે મનુષ્યા અવશ્ય દેવગતિયેાગ્ય અને દેવા તથા નારકીએ અવશ્ય મનુષ્ય ગતિ ચેાગ્ય અધ કરે છે. ૪૯
જ્યારે દેવગતિમાં તીથંકર નામકમ ખાંધે ત્યારે તેની સાથે કઈ પ્રકૃતિએ બાંધે તે આ ગાથામાં કહે છે.—
૧ સ્તિથુકસ ક્રમ, રસાય અને પ્રદેશદય કોને કહેવાય છે, તે સમજવા માટે આજ ગ્રંથના દ્વિતીયખંડ-પૃષ્ઠ ૩૬૪-૩૬૫નું ટીપ્પન–વાંચવું.
፡