________________
૫૪
પાંચસંગ્રહ તૃતીયખંડ સાગરાપમ, ત્યારબાદ અંતમુ હૂંત્ત મિશ્ર ગુણસ્થાનકે જઈ ફરીક્ષાયે પશર્મિક સમ્યકત્ર પ્રાપ્ત કરે, તેને બીજી વારના છાસઠ સાગરાપમ, આ પ્રમાણે વચમાં અંતમુ હૂત્ત' મિશ્રગુણુસ્થાનક પ્રાપ્ત કરી બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિવાળું ક્ષાયેાપશમિક પ્રાપ્ત કરનારને અઠ્ઠાવીશના સત્તાસ્થાનના એકસો ખત્રીસ સાગરોપમના કાળ ઘટે છે, ત્યારબાદ અવશ્ય ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરે છે, અથવા મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે. હવે જો ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે તે તેને મિથ્યાવાદિના ક્ષય થવાથી અઠ્ઠાવીસનુ સત્તાસ્થાન રહેતુ નથી. અRsિ' વચગાળાના મિશ્રગુણસ્થાનક સબંધી અંતર્મુહૂત્ત' સહિત એકસો ત્રીસ સાગરોપમના કાળ અઠ્ઠાવીશના સત્તાસ્થાનના કહેવા જોઈ એ, પરંતુ તે ન કહેતાં ગાથામાં એકસે ખત્રીસ સાગરોપમનેા કાળ ક્યો છે. કારણ કે તે અંતમુહૂત્તકાળ અતિ અલ્પ હોવાથી વિવક્ષ્ય નથી. આ પ્રમાણે ક્ષકશ્રેણિને પ્રાપ્ત કરનારા જીવે આશ્રયીને અઠ્ઠાવીશના સત્તાસ્થાનને અવસ્થાન કાળ એ છાસડ સાગરોપમનેા હોય છે. હવે જે આત્મા એ છાસઠ સાગરોપમના કાળ પૂર્ણ કરી મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે, તે પડ્યેાપમના અસંખ્યાતમા ભાગમાત્ર કાળે સમ્યકત્તમાડુનીયને સંપૂર્ણપણે વેલે છે. જ્યાં સુધી ન ઉવેલે ત્યાં સુધી તેની સત્તા હાય છે, માટે તેવા મિથ્યા કને અઠ્ઠાવીસના સત્તાસ્થાનના પત્સ્યાપમના અસખ્યાતમા ભાગ અધિક એ છાસઠ સાગરોપમના અવસ્થાન કાળ હાય છે. આજ રીતે ચેવીસના સત્તાસ્થાનકના પણ કાળ સમજવા. માત્ર અહિં એકસા બત્રીસ સાગરે પમને કાળ પૂર્ણ કરી જે આત્મા મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે, તેને મિથ્યાત્વના પહેલા જ સમયથી અન’તાનુખધિ કષાયના અંધ થતા હાવાથી તેની સત્તાના સંભવ છે, માટે તેને ચાવીસનું સત્તાસ્થાન રહેતું નથી. તેથી ચાવીસના સત્તાસ્થાનને અવસ્થાન કાળ પરિપૂર્ણ એ છાસઠ
સાગરાપમ છે.
જઘન્યથી અને સત્તાસ્થાનના કાળ અંતમુહૂત્ત છે. કઇ રીતે ? તે કહે છે-છવીસની સત્તાવાળા મિથ્યાષ્ટિ ત્રણ કરણ વડે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરી અઠ્ઠાવીશની સત્તાવાળા થાય છે. તે અઠ્ઠાવીસની સત્તાવાળા ઉપશમર સમ્યગ્દષ્ટિને જે ક્ષણે સમ્યકૂમાડુનીયના ઉદય થાય, તેજ ક્ષણે દČન સકને ક્ષય કરવાના આરંભ કરે, દન મકના ક્ષય કરતાં પહેલાં અનંતાનુંધિ કષાયને ક્ષય કરે છે, જયાં સુધી તેને ન ખપાવે ત્યાંસુધી અઠ્ઠાવીશનું સત્તાસ્થાન હોય છે, અને ખપાવ્યા પછી ચાવીસનુ' સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે. તે ચાવીશનું સત્તાસ્થાન પણ મિથ્યાત્રમેહનીયનો ક્ષય ન કરે ત્યાં સુધી હાય છે. અને
૧ જેમ અંતમુ કાળ ન વિવઠ્યા-તેમ વચમાં થતા મનુષ્ય ભત્રના કાળ પણ વિક્ષેા નથી. ૨ ઉપશમ સમ્યક્ત્વતા કાળ અંત દૂ' જ છે, ત્યારબાદ કાઈ તે સમ્યકત્વમેાહનીય ઉદય થવાથી ક્ષાયેાપશ્ચમિક સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે, ક્ષાયિક પ્રાપ્ત કરનારને પહેલાં ક્ષાયેપશ્ચમિક સમ્યકત્વ હોવું જ જોઈએ. કેમકે ક્ષાયેાપશમિક સમ્યગ્દષ્ટિ પ્રથમ સંધણી જિનકાલિક મનુષ્યજ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરવાના પ્રારંભ કરી શકે છે.