________________
સપ્તતિકા ટીકાનુવાંદ
૫૩
↑ અ—સત્તાવીસના સત્તાસ્થાનના પત્યેાપમના અસખ્યાતમા ભાગ કાળ છે. છવ્વીસ ને કંઈક ન્યૂન અ પુદ્ગલ પરાવત્તન, અઠ્ઠાવીસ અને ચાવીસ એ એ સત્તાસ્થાનના એ છાસઠ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ કાળ છે. દરેકના અંતર્મુહૂત્ત જઘન્ય કાળ છે. તથા શેષ સત્તાસ્થાનકાના જયન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂત્ત પ્રમાણુ કાળ છે. છવ્વીસના સત્તાસ્થાનના અનાદિ-અનંત અને અનાદિ-સાંત પણ કાળ છે.
ટીકાનુ૦—સત્તાવીસના સત્તાસ્થાનના અજન્મ્યાક અવસ્થાન કાળ પસ્ચેપમને અસંખ્યાતમા ભાગ છે. તે આ રીતે અઠ્ઠાવીસની સત્તાવાળા મિથ્યાષ્ટિને સમ્યકત્વ માહ નીય વેલે ત્યારે સત્તાવીશનું સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ એ સત્તાવીશનૌ સત્તાવાળા કોઈ આત્માને મિશ્રમાડુનીયની ઉદ્દયનાના પ્રાર'ભ કર્યાં પહેલાં મિશ્રમનીયના ઉદય પણ થાય છે. મૂળ ટીકામાં કહ્યુ` છે કે “મિશ્રમેહનીયનો ઉદ્દલનાને પ્રારંભ કરતાં પહેલાં કેાઈકને મિશ્રમેહનીયના ઉદય થાય છે.” તે મિશ્રમાડુનીયના ઉદય અંતર્મુહૂત્ત સુધીજ હાય છે. આ રીતે મિશ્રૠષિને પણ અંતર્મુહૂ પન્ત સત્તાવીશનું સત્તાસ્થાન હાય છે. આ સત્તાવીશની સત્તાવાળા મિશ્રષ્ટિ અતર્મુહૂત્ત પછી અવશ્ય મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે, અને મિથ્યાત્વે જઇને મિશ્રમેાહનીયને ઉવેલવાના આરબ કરે છે. પત્યેાપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળે સ પૂર્ણ પણે તેને ઉવેલી નાખે છે. જયાં સુધી સંપૂર્ણ પણે ઉવેલી ન નાખ્યું હોય ત્યાં સુધી તેની સત્તા હાય છે. માટે સત્તાવીશના સત્તાસ્થાનના અજઘન્યેત્કૃષ્ટ પડ્યેોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ હોય છે. મિશ્રમાડૌય ઉવેલાઈ રહ્યા બાદ છવ્વીસના સત્તાસ્થાનને ઉત્કૃષ્ટથી કઈક ન્યૂત અધ પુદ્ગલ પરાવત્ત કાળ છે. વધારેમાં વધારે તેટલેા કાળ વ્યતીત થયા ખારું ત્રણ કરણ કરવા પૂક અવશ્ય ઔપશમિક સમ્યકવ પ્રાપ્ત કરે છે, અને ત્યારે ફરી તે અઠ્ઠાવીશની સત્તાવાળા થાય છે. જઘન્યથી છવ્વીસના સત્તાસ્થાનને અંતર્મુહૂત્ત કાળ છે. (કેમકે મિશ્રમેહનીય ઉવેલી છવ્વીસની સત્તાવાળા થઈ અંતમુહૂત્ત બાદજ ત્રણ કરણ કરવા પૂર્ણાંક ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી અઠ્ઠાવીશની સત્તાવાળા થઈ શકે છે.)
તથા અઠ્ઠાવીશના સત્તાસ્થાનના ઉત્કૃષ્ટથી અવસ્થાન-રહેવાના કાળ કંઈક અધિક બે છાસઠ સાગરોપમ હોય છે. તે આ પ્રમાણે-ક્ષાયે પામિક સમ્યકત્વને છાસઠ સાગરોપમના કાળ છે. એટલે અઠ્ઠાવીસની સત્તાવાળા વેઢક સમ્યકત્વવાન્ આત્માના એક છાસઠ
૧ અજઘન્યત્કૃષ્ટ એટલે જધન્ય કે ઉત્કૃષ્ટ જેને ન કહી શકાય તેવા સ્થિર કાળ.
૨ બાવીસ-બાવીસ સાગરાપમના આઉષે ત્રણ વાર અચ્યુત દેવલાકમાં જવા વડે છાસઠ સાગરાપમ થાય છે. પછી અંતર્મુ ત મિશ્ર રહી ફરી ક્ષાયેાપશમિક સમ્યકૂલ પ્રાપ્ત કરી સુંદર ચારિત્ર પાળી બે વાર તેત્રીસ તેત્રીસ સાગરોપમના આઉખે અનુત્તરમાં જવા વડે છાસઠ સાગરાપમ થાય છે. આ પ્રમાણે વયમાં થતા મનુષ્ય ભવના કાળવડે અધિક એકસેા ખત્રીશ સાગરોપમને કાળ અઠ્ઠાવીસના અને ચોવીસના સત્તાસ્થાનને વધારેમાં વધારે હોય છે. અટલે કાળ પૂર્ણ થયે તરત કોઈ ક્ષાયિક સમ્યકત્વ કરપ્રાપ્ત છે, કાદ મિથ્યાત્વે જાય છે. ઍટલે હું ૯।ક્ત સત્તારથાની હોતાં નથી.