________________
પત્ર
સપ્તતિકા ટીકાનુવાદ
ઉદય અને ઉદીરણાના એક સાથે વિચ્છેદ થાય છે. ક્રોધના અંધાદિ વિચ્છેદ થયા બાદ માન માયા અને લાભ એમ ત્રણના બંધ થાય છે. બધ વિચ્છેદના પ્રથમ સમયે સજવલનક્રોધનું આવલિકામાત્ર પ્રથમસ્થિતિ સંબંધી અને એ સમયન્સૂન એ આવલિકાકાળમાં અંધાચેલુ દળ સત્તામાં હોય છે. તે સિવાય અન્યદળના ક્ષય થયા હોવાથી સત્તામાં હોતું નથી.
તે સત્તાગત દળ પશુ એ સમય ન્યૂન એ આપત્રિકાકાળે ક્ષય થાય છે. જ્યાં સુધી તેને ક્ષય થયેા હતેા નથી ત્યાં સુધી ત્રણના ધે એકના ઉદયે ચારની સત્તા હાય છે, અને ક્ષય થયા કાઢ ત્રણની સત્તા હાય છે. આ રીતે ક્ષપકશ્રેણિ આશ્રી એ સત્તાસ્થાન, અને ઉપશમશ્રેણિ આશ્રયી પૂર્વકત ત્રણ, સઘળાં મળી ત્રણના અંધે અને એકના ઉદયે પાંચ સત્તાસ્થાન ડાય છે. તથા સંજવલનમાનની પ્રથમ સ્થિતિ આલિકા માત્ર ખાકી રહે ત્યારે તેના બંધ, ઉદય અને ઉદીરણાના યુગપત્ વિચ્છેદ થાય છે. અધાદિના વિચ્છેદ થયા બાદ સંજવલન માયા અને લેામ એ એના જ મધ થાય છે. બધવિચ્છેદને પ્રથમ સમયે સ ંજવલનમાનનુ પ્રથમ સ્થિતિ સંબંધી એક (ઉદય) આવલિકાકાળમાં ભોગવવા ચાગ્ય દલિક અને એ સમય ન્યૂન એ આવલિકા જેટલા કાળમાં બંધાયેલું દલિક-એટલું જ માત્ર સત્તામાં હોય છે. બાકી સવના ક્ષય થયેલે હાય છે. તે સત્તાગત દલિક પણ એ સમયન્યૂન એ આપત્રિકા કાળે ક્ષય થશે. જયાં સુધી તેને ક્ષય ન થયા હોય ત્યાં સુધી એના બધે એકના ઉચે ત્રણની સત્તા અને ક્ષય થયા પછી એની સત્તા હોય છે આ પ્રમાણે એના અધકને એ સત્તાસ્થાન અને ત્રણ ઉપશમશ્રેણિ આશ્રી પૂર્વ કહ્યાં તે-સઘળાં મળી પાંચ સત્તાસ્થાને હેાય છે.
તથા સંજવલન માયાની પ્રથમ સ્થિતિ આવલિકા માત્ર બાકી રહે ત્યારે તેના બંંધ, ઉદય અને ઉદીરણાના એક સાથે નાશ થાય છે. તેના નાશ થયા પછી એક સજવલન ઢાભના જ બંધ અવશેષ રહે છે. સજવલન લાભના અધના પ્રથમ સમયે સંજવલન માયાનું પ્રથમ સ્થિતિનું આવલિકા માત્ર લિંક અને એ સમય ન્યૂન એ આવલિકા જેટલા કાળમાં બંધાયેલુ` દલિક જ સત્તામાં શેષ રહે છે. તે સિવાયનુ અન્ય સઘળું નષ્ટ થયું છે. તે અવશિષ્ટ સત્તાગત દલિક પણુ એ સમય ન્યૂન બે આવૃલિકા કાળે ક્ષય થાય છે. જ્યાં સુધી ક્ષય થયા હતા નથી ત્યાં સુધી એની સત્તા અને ક્ષય થયા પછી માત્ર એક àાલની સત્તા હાય છે. આ પ્રમાણે એકના ખધે અને એકના ઉદયે બેનુ' અને એકનુ એમ બે સત્તાસ્થાન હોય છે, અને ઉપશમશ્રે આશ્રયી ત્રણ સત્તાસ્થાન હોય છે, કુલ પાંચ સત્તાસ્થાને હોય છે.
આજ હકીકત ગાથાદ્વારા કહે છે,-ચારના બંધક, ત્રણના ખંધક, એના ખ'ધક અને એકના બંધકને અનુક્રમે ચારનું, ત્રણનું, એનું અને એકનુ સત્તાસ્થાન તેા હાય છે જ. પર'તુ ખધની અપેક્ષાએ એટલે કે ખ ́ધથી એક પ્રકૃતિવડે અધિક સત્તારૂપ અંશે। હોય