________________
૫૦
પંચસંહ તૃતીયખંડ પુરુજવેદ ક્ષપકશ્રેણિ આરંભનારને ઉપર કહ્યા ક્રમે પ્રકૃતિએને ક્ષય થાય છે, એટલે તેને ઉપરોક્ત સત્તાસ્થાને હોય છે. નપુંસક ક્ષપકશ્રેણિ આરંભનાર સ્ત્રીવેદ અને નપુંસકવેદ બેને યુગપત્ ખપાવે છે, તે બેને જે સમયે ક્ષય થાય તે જ સમયે પુરૂષ વેદના અધનો વિદ થાય છે. ત્યાર બાદ પુરષદ અને હાસ્યાદિ ષટકને એક સાથે જ અપાવે છે. એટલે તેને પંચના બંધે બેના ઉદયે આઠ કષાયને ક્ષય ન કર્યો હોય ત્યાં સુધી એકવીસનું, અને આઠ કષાયને ક્ષય કરે ત્યારે તેનું સત્તાસ્થાન હોય છે. તથા ચારના બધે એકના ઉદયે અગીઆરનું અને હાસ્યષટ્રક તથા પુરૂષદના ક્ષયે ચારનું સત્તાસ્થાન હોય છે. ત્યારબાદ પુરૂષદે શ્રેણિ આરંભનારની જેમ ઉદયસ્થાને હોય છે.
વેદે ક્ષકશ્રેણિ આરંભનાર પહેલાં નપુંસદ અપાવે છે, ત્યારબાદ અંતમુહૂર્વે સ્ત્રીવેદ અપાવે છે. જે સમયે સ્ત્રીવેદને ક્ષય થયે તે જ સમયે પુરૂષદને બંધ વિચ્છેદ થાય છે, અને ત્યારબાદ પુરૂષદ અને હાસ્યાદિ ષકને એક સાથે ખપાવે છે. એટલે તેને પંચના બંધે અને એના ઉદયે આઠ કષાયને ક્ષય ન કર્યો હોય ત્યાં સુધી એકવીસનું, આઠ કષાયને ક્ષય કર્યા બાદ તેરનું, અને નપુંસકવેદના ક્ષયે બારનું સત્તાસ્થાન હોય છે. તથા ચારના બંધે એકના ઉદયે સ્ત્રીવેદના ક્ષયે અગીઆરનું, અને હાસ્યષટ્રક તથા પુરૂષવેદના ક્ષયે ચારનું સત્તા સ્થાન હોય છે. ત્યારબાદ પુરૂષદે શ્રેણિ આરંભનારની જેમ ઉદયસ્થાન અને સત્તાસ્થાન હોય છે. આ પ્રમાણે જ્યાં સુધી નપુંસક કે સ્ત્રીવેદે શ્રેણિ આરંભનાર હાસ્યાદિ વર્ક અને પુરૂષદને ન ખપાવે ત્યાં સુધી વેદય રહિત કેઈપણ એક કષાયના ઉદયે વર્તમાન ચારના બંધકને અગીઆરનું સત્તાસ્થાન હોય છે. પુરૂષદ અને હાસ્યાદિ ષટ્રકને યુગપત્ ક્ષય થાય ત્યારે ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. આ રીતે આવે કે નપુંસક ક્ષપકશ્રેણિ સ્વીકારનારને પાંચ પ્રકૃતિના સમૂહુરૂપ સત્તાસ્થાન સંભવતું નથી. જેઓ પુરૂષદે ક્ષપકશ્રેણિપર આરૂઢ થાય છે, તેને જે સમયે છ ને ષા
નો ક્ષય થાય તેજ સમયે પુરૂષદને બંધવિછેદ થાય છે. માટે તેને ચારના અંધકાળે અગીઆર પ્રકૃતિના સમૂહરૂપ સત્તાસ્થાન હેતું નથી, પરંતુ પાંચ પ્રકૃતિના સમૂહરૂપ સત્તાસ્થાન હોય છે. એટલે ક્ષપકશ્રેણિમાં ચારના બંધે અને એકના ઉદયે ચાર પાંચ અને અગીઆર પ્રકૃતિના સમૂડીરૂપ ત્રણ સત્તાસ્થાને હોય છે. અને ઉપશમશ્રણ આશ્રયી અદ્રાવસ ચોવીસ અને એકવીશ એમ ત્રણ સત્તાસ્થાને હોય છે. સવળા મળી ચારના બધે એકના ઉદયે છ સત્તાસ્થાને હોય છે.
તથા સંવલન કોની પ્રથમ સ્થિતિ આવલિકા માત્ર બાકી રહે ત્યારે તેના બંધ - (૧) પુરૂષદે શ્રેણિ આરંભનારને પુરૂષદને બંધદય વિચ્છેદ થયા પછી જ્યાં સુધી તેની સત્તાને નાશ ન થાય ત્યાં સુધી ચારના બધે એકના ઉમે પાંચનું સતાસ્થાન હોય છે પુરૂષદનો નાશ થયા બાદ ચારના બંધે એકના ઉદયે ચારનું સત્તાસ્થાન હોય છે,