________________
૩૩૪
પચસંગ્રહ વતીય જે સમ્યફદકી ન હોય તે અપર્યાપ્ત અવસ્થામાં મનુષ્ય પ્રાગ્ય બંધ કરે છે. પણ બીજી કેઈ ગતિ પ્રાગ્ય બંધ કરતા નથી. તેથી અપર્યાપ્ત અવસ્થામાં નરકત્રિક, તિર્યચત્રિક, એકેન્દ્રિય વગેરે પ્રથમની ૪ જાતિ, આતપ, ઉદ્યોત, આહારકદ્ધિક, તીર્થંકર નામકર્મ, સ્થાવર ચતુષ્ક, દેવ-મનુષ્ય આયુષ્ય આ ૨૧ પ્રકૃતિઓ બાંધતા નથી. તેથી બાકીની ૯ બાંધે છે. અને પર્યાપ્ત અવસ્થામાં દેવાયુ વિના આ ૨૦ તથા મનુષ્યદ્ધિક, ઔદારિકક્રિક, ૬ સંઘયણ, પ્રથમ વિનાનાં ૫ સંસ્થાન, અશુભ વિહાગતિ, દુર્ભગત્રિક, નીચગેત્ર, નપુંસક વેદ આ ૨૧ એમ ૪૧ વિના ૭૯ બાંધે છે.
ઈતિ સપ્તતિકાસંગ્રહ સારસંગ્રહ સમાપ્ત