________________
સારસ ગ્રહ
૩૦૨
અને જિનનામ વિના મિથ્યાત્વે ૧૦૫, ખીજાથી છ મા સુધી ગુરુસ્થાનકના ક્રમે ખાંધે છે. વિશુદ્ધ શુકલલેશ્યાવાળા નરકાદિ ૧૨ અને ઉદ્યોત ચતુષ્ક વિના આઘે ૧૦૪, આહારકદ્ધિક અને જિનનામ િવના મિથ્યાત્વે ૧૦૧, નપુંસક ચતુષ્ક વિના સાસ્વાદને ૯૭ અને ત્રીજાથી તેરમા સુધી ગુણસ્થાનકમાં ખતાવ્યા પ્રમાણે જ પ્રકૃતિએ ખાંધે છે.
ક્ષયાપશમ સમ્યક્ત્વી ચેાથાથી સાતમા સુધી અને ક્ષાયિક સમ્યક્ત્વી ચેાથાથી ૧૩મા સુધી તે અદ્ધાયુના પાંચ ભવની વિવક્ષા કરીએ તે ગુણસ્થાનકના ક્રમે પ્રકૃતિએ બાંધે છે. પરંતુ ૩ અથવા ૪ ભવની જ વિવક્ષા કરીએ તે પાંચમાર્થી સાતમા ગુણસ્થાનક સુધી ધ્રુવાયુ વિના ગુણસ્થાનકના ક્રમે મધે આ વિશેષતા છે. ઉપશમ સમ્યક્ત્વી ચેાથાથી ૧૧ મા ગુણસ્થાનક સુધી ગુણસ્થાનકના ક્રમે જ ખાંધે છે. પર ંતુ આ સમ્યક્ત્વી આયુને બધ કરતા ન હેાવાથી ચેાથે એ આયુ વિના ૭૫ અને પાંચમે, છઠ્ઠે તથા સાતમે દેવાયુ વિના અનુક્રમે ૬૬-૬૨ અને ૫૮ પ્રકૃતિએ બાંધે છે.
કાયયેાગના પેટાભેઢાના વિચાર કરીએ તે ઔદારિક કાયયેાગી ૧૩ મા ગુણસ્થાનક સુધી મનુષ્ય પ્રમાણે અને વૈયિ કાયયેાગી એધે તથા ચારે ગુણુસ્થાનકે એ કલ્પના દેવા પ્રમાણે પ્રકૃતિએ ખાંધે છે. અને વૈક્રિય મિશ્ર કાયયેાગી તિ ́ચ-મનુષ્યાયુ વિના વૈક્રિય કાયયેગ પ્રમાણે ખાંધે છે. ઔદારિક મિશ્રકાયયેાગી આહારકદ્ધિક, દૈવાયુ અને નરકત્રિક આ ૬ વિના આઘે ૧૧૪. જિનનામ, દેવદ્વિક, અને વૈક્રિયદ્ધિક આ ૫ વિના મિથ્યાત્વે ૧૦૯, અને સૂક્ષ્મ આદિ ૧૩ તેમજ મનુષ્ય-તિય ચાયુ એ ૧૫ વિના સાસ્વાદને ૯૪ અને આમાંથી અનંતાનુબંધી આદિ ૨૪ અને મનુષ્યદ્ઘિક, ઔદાકિદ્વિક, પ્રથમસ ઘયણ આ ૫ એમ ૨૯ પ્રકૃતિએ ખાદ કરી જિન પંચક સહિત કરતાં ચેાથે ૭૦ અને ૧૩ મે એક સાતાવેદનીય જ બાંધે છે.
આહારકમિશ્રર્યાગી ૬૩ અને આહારક કાયયેાગી ૬૩, તેમજ આહારક કાયયેાગી સાતમે જાય ત્યારે આહારકની સત્તાવાળા આહારકદ્વિક અવશ્ય બાંધે” આ મતે સાતમે ૫૯ અને સાતમે જવા છતાં આહારકદ્ધિક ન ખાંધે એ મતે આહારકદ્ધિક વિના ૫૭, કાણુ કાયયોગી તથા અણુાહારી આહારકદ્ધિક, દૈવાયુ, નરકત્રિક, તેમજ મનુષ્ય-તિર્યંચાયુષ્ય એ ૮ વિના આઘે ૧૧૨, જિન પચકવિના પહેલે ૧૦૭, સૂક્ષ્માદિ ૧૩ વિના સાસ્વાદને ૯૪ અને તેમાંથી અનંતાનુબંધી આદિ ૨૪ બાદ કરી જિન પંચક ઉમેરતાં ચેાથે ૭૫ અને ૧૩ મે ૧ સાતા વેદનીય બાંધે છે.
તિય ઇંચ અને મનુષ્યગતિમાં યુગલિક આશ્રયી વિશેષતા
આ યુગલિક તિય ચા અને મનુષ્ય માત્ર દેવ પ્રાયેાગ્ય જ અધ કરે છે. અને