________________
પસંમત હતી વાહ વાળા હેય-ને ત્રણ વેદમાંથી કોઈપણ વેદને ઉદય હેય છે, જેમકે-ક્રોધના %ાયવાળાને પુરૂષદને ઉદય હોઈ શકે, સ્ત્રીવેદને પણ ઉદય હોઈ શકે, અથવા નપુંસક વેતને ઉદય પણ હેઈ શકે. એ પ્રમાણે માની, માયી, લેભીને પણ ત્રણ વેદમાંથી અમે તે વેદને ઉથ હેઈ શકે છે. માટે ત્રણવેદ વડે બાર ભંગ-પ્રકાર થાય છે. હવે તે બારે પ્રકારવાળાને કેઈને હાસ્ય-તિ કે કેઈને શેક–અરતિને ઉદય હોય છે. જેમકે-ક્રોધી - પુરૂષદના ઉદયવાળાને હાસ્ય-તિને ઉદય હોઈ શકે, તેમ તેઓને શેક-અરતિને પણ - ઉદય હોઈ શકે છે. એ પ્રમાણે કોધી સ્ત્રીવેદના ઉદયવાળા અને કોધી નપુંસકવેદના ઉદયવાળાને પણ બેમાંથી ગમે તે યુગલને ઉદય હોઈ શકે છે. એ પ્રમાણે માની, માયી, -ભી પુણ્યદાદિ કેઈપણ વેદના ઉદયવાળાને બેમાંથી ગમે તે યુગલને ઉદય હોઈ શકે છે, - માટે ચારથી દશ સુધીના તમામ ઉદ યુગલને આશ્રયી (પૂર્વથી)બમણું થાય છે. એટલે ચેવેશ ભંગ થાય છે. આજ રોવીસી કહેવાય છે. બેને ઉદય હેય ત્યારે યુગલને ઉદય ન હોવાથી ચાર કષાયને વેદ સાથે ફેરવતાં બારજ ભંગ થાય છે. અને ચારથી દશ સુધીના ઉદયસ્થાનકમાં કષાય, વેદ અને યુગલને ઉદય હવાથી ચાર કષાયને ત્રણ વેદ સાથે ફેરવતાં બાર અને તે બારને બે યુગલ સાથે ફેરવતાં વીસ ભંગ થાય છે. પારકા - હવે તે ગ્રેવીસીએ=વીસ ભાંગાએ એક એક ગુણસ્થાનકે અનેક પ્રકારે થાય છે, માટે કહે છે---
अणसम्मभयदुगंछाण णोदओ संभवेवि वा जम्हा । उदया चउवीसा विय एकेकगुणे अओ बहूहा ॥२५॥
अनन्तानुबन्धिसम्यक्त्वभयजुगुप्सानां नोदयः संभवेदपि वा यस्मात् ।
उदयाः चतुर्विंशतयश्च एकैकगुणे अतो बहुधा ॥२५॥ .. અર્થ—અનન્તાનુબંધિ, સમ્યકત્વ મેહનીય, ભય અને જુગુપ્સાને ઉદય નથી તે અને સંભવે પણ છે માટે ઉદ અને વીસીઓ એક એક ગુણસ્થાને અનેક પ્રકારે થાય છે.
ટીકાનુ—અનન્તાનુબંધિ કષાય, સમ્યકત્વમેહનીય, ભય અને જુગુપ્સા મેહનીયને ઈ વખતે ઉદય હેતું નથી, કેઈ વખતે હેય પણ છે. તે આ પ્રમાણે-(ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરતાં પહેલાં અનન્તાનુબંધિ કષાયને ઉવેલીને પરિણામને હાસ થવાથી મિથ્યાત્વને પ્રાપ્ત થયેલા મિદષ્ટિને મિથ્યાત્વરૂપ હેતુથી બંધાયેલ તે અનન્તાનુબંધિને એક આવલિકા પર્યન્ત ઉદય હેતું નથી. શેષ કાળ ઉદય હોય છે જ. અવિરત સમ્યગદષ્ટિ આદિ
સ્થાનકે વર્તમાન ઔપશમિક સમ્યગદષ્ટિ કે ક્ષાયિક સમ્યગદષ્ટિને સમ્યકત્વમોહનીયને રાધ્ય દેતે નથી, શેષને-ક્ષપશમ સમ્યકત્વને હેય છે. ભય અને જુગુપ્સા અશ્રુદયી હોવાથી મિથ્યાષ્ટિથી આરંભી અપૂર્વકરણ સુધીના સઘળા ગુણસ્થાનકમાં કઈ વખતે