________________
સારસંગ્રહ
૩૪૩
ઉદયસ્થાનવાર ઉદયભંગ - ૨૧ ના પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના ૮, ૨૫ ના વક્રિય તિર્યંચના ૮, ૨૬ ના પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૮, | ૨૭ ના વૈક્રિય તિર્યંચના ૮, ૨૮ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬, વૈકિય તિર્યંચના ૧૬ એમ ૫૯૨ / ૨૯ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર, અને વૈકિય તિર્યંચના ૧૬ એમ અગ્યારસે અડસઠ, ૩૦ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૭૨૮, અને ક્રિય તિર્યંચના ૮ એમ સત્તરસે છત્રીશ અને ૩૧ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર છે.
નરક પ્રાગ્ય ૨૮ ને બંધ સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ કરે છે તેમજ વક્રિય તિર્યંચ કંઈક વિશુદ્ધ હવાથી નરક પ્રાગ્ય બંધ કરતા નથી, માટે ૩૦ અને ૩૧ આ બે જ ઉદયસ્થાને નરક પ્રાગ્ય ૨૮ ના બધે હોય છે. અને ૩૦ ના સ્વરના ઉદય સહિતના અગ્યારસે બાવન અને ૩૧ ના (૧૧૫૨) અગ્યારસે બાવન–એમ (૨૦૦૪) તેવીશ ચાર ઉદયભાંગ હોય છે.
સામાન્યથી ૯૨-૮૮ અને ૮૬ આ ત્રણ સત્તાસ્થાને હોય છે. તેમાં પણ ૮૬ તું સત્તાસ્થાન વૈકિય અષ્ટકની ઉદુવલના કરી ૮૦ની સત્તાવાળા થયેલ એકેન્દ્રિય પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે સર્વ પર્યાપ્તિએ પૂર્ણ કર્યા બાદ ૩૦ અને ૩૧ ના ઉદયસ્થાનમાં વર્તતાં પહેલી વાર દેવ અથવા નરક પ્રાયોગ્ય બંધ કરે ત્યારે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત કાળ સુધી જ હોય છે. પણ આ ઉદયસ્થાનમાં શેષ કાળે તેમજ ૨૯ સુધીના ઉદયસ્થાનમાં ૮૬ નું સત્તાસ્થાન હતું જ નથી.
ઉદયસ્થાન વાર વિચારીએ તે ૨૧ અને ૨૫ થી ૨૯ સુધીના છ ઉદયસ્થાનમાં ૯૨ અને ૮૮ છે માટે ૧૨ અને ૩૦ તથા ૩૧ ના ઉદયસ્થાનમાં ૯૨ આદિ ત્રણ તેથી ૬, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૧૮ હોય છે.
ઉદયભંગવાર વિચારીએ તે ૨૧ ના ઉદયે ૮ ભાંગાઓમાં ૯૨-૮૮ બે-તેથી ૧૬, એ જ પ્રમાણે ૨૫ ના ઉદયે ૧૬ / ૨૬ ના ઉદયે પ૭૬, ૨૭ ના ઉદયે ૧૬, ૨૮ ના ઉદયે ૧૧૮૪, ૨૯ના ઉદયે ૨૩૩૬, ૩૦ ના ઉદયે સ્વરવાળા અગ્યારસે બાવનમાં ૩-૩ તેથી ચેત્રીસો છપ્પન, અને શેષ ૫૮૪ માં ૯૨ આદિ ૨ માટે અગ્યારસે અડસઠ | ૩૧ ના ઉદયે ૧૧૫ર માં ૩-૩ તેથી (૩૪૫૬) ચોત્રીશસે છપ્પન-એમ ઉદય ભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને (૧૨૨૨૪) બાર હજાર બસો ચોવીશ થાય છે.
૨૯ ના બંધને સંવેધ : પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બંધે તિર્યંચ ગતિમાં બતાવેલ નવ ઉદયસ્થાન, ૫૦૭૦ ઉદયભાંગા, તેમજ સામાન્યથી ૯૨ આદિ પાંચ અને ઉદયસ્થાન