________________
પ‘ચસંગ્રહ તૃતીયખડ
સામાન્યથી સત્તાસ્થાન પણ ૫ હેાય છે. અને ઉદયસ્થાન વાર વિચારીએ તે ૨૧૨૪–૨૫ અને ૨૬ આ ચાર ઉદયસ્થાનામાં ૫-૫ હાવાથી ૨૦, અને ૨૭ આદિ પ ઉદયસ્થાનામાં ૭૮ વિના ૪–૪ હાવાથી ૨૦, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૪૦ હાય છે.
૩૪૨
ઉદયભગવાર સત્તાસ્થાન :- ૨૧ ના ઉડ્ડયના ૨૩ ભાંગામાં ૫-૫ હેાવાથી ૧૧૫ સત્તાસ્થાન.
૨૪ નાં કુલ પહેલાં ની જેમ ૫૩.
૨૫ ના એકેન્દ્રિયના ૭ માં પહેલાંની જેમ ૨૯ અને વૈક્રિય તિય ચના ૮ માં એ એ માટે ૧૬, એમ ૪૫.
૨૬ ના એકેન્દ્રિયના ૧૩ માં પડેલાંની જેમ ૫૩, શેષ ૨૯૮ માં ૫-૫ હાવાથી ૧૪૯૦, એમ કુલ પંદરસે તેતાલીશ.
૨૭ ના એકેન્દ્રિયના ૬ માં ૭૮ વિના ચાર-ચાર માટે ૨૪, વૈક્રિય તિય ચના ૮ માં ૯-૮૮ એ-એ માટે ૧૬. કુલ ૪૦.
૨૮ ના વૈક્રિય તિય ચના ૧૬ માં ૯૨-૮૮ એ-એ માટે ૩૨ અને શેષ ૫૮૨ માં ૯૨ આદિ ચાર-ચાર માટે ૨૩૨૮ એમ કુલ તેવીસશે સાઠ,
૨૯ ના વૈક્રિય તિય ચના ૧૬ માં ૯૨-૮૮, બે-એ હાવાથી ૩૨ અને શેષ ૧૧૬૪ ભાંગામાં ૯૨ આદિ ચાર-ચાર હોવાથી ૪૬૫૬-એમ કુલ છેતાલીશસે અટ્ઠાસી.
૩૦ ના વૈક્રિય તિર્યંચના ૮ માં ૯૨-૮૮ એ-એ તેથી ૧૬ અને શેષ ૧૭૪૬ માં ૯૨ આદિ ચાર-ચાર માટે ૬૯૮૪. એમ કુલ સાત હજાર.
અને ૩૧ ના ૧૧૬૪માં ૯૨ આદિ ચાર-ચાર હાવાથી છેતાલીશસે છપ્પન,
એમ ઉદયભ’ગ ગુણિત કુલ સત્તાસ્થાને વીશ હજાર પાંચસે થાય છે.
૨૮ ના બધા સવેધ – દેવ અને નરક પ્રાયેાગ્ય ૨૮ના ધે સામાન્યથી ૨૧ અને ૨૫ થી ૩૧ પય તનાં ૮ ઉદયસ્થાના હોય છે. ત્યાં મિથ્યાદી અપર્યાપ્ત અવસ્થામાં દેવપ્રાયેાગ્ય અધ કરતા જ નથી પરંતુ સમ્યક્દી જ દેવ પ્રાયોગ્ય કરે છે. તેથી સામાન્ય પચેન્દ્રિય તિય ચ આશ્રયી પેાતાનાં ૬ ઉદયસ્થાના અને વક્રિય તિય ચ આશ્રયી વૈક્રિય તિય ચનાં ૨૫ આદિ ઉદયસ્થાના પણ ઘટે છે.
ઉદયભ‘ગ :- એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્તા પંચેન્દ્રિય તિય ચા ધ્રુવ પ્રાયેાગ્ય અંધ કરતા ન હેાવાથી તેઓના અનુક્રમે ૪૨-૬૬-અને ૨ એમ ૧૧૦ ઉદયભાંગા ડી શેષ ચાર હજાર નવસે સાઠ ઉયભાંગા હાય છે.