________________
૩૪૪
પચસંગ્રહ તૃતીયખ‘ડ
ગુણિત ૪૦ સત્તાસ્થાન હેાય છે. અને દરેક ઉદ્ભયસ્થાને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને પણ આજ માણામાં ૨૩ આદિના અંધસ્થાનના સ ંવેધમાં બતાવ્યા પ્રમાણે હેાય છે. માટે જીજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવુ.
ઉદ્યોત સહિત પાંચેન્દ્રિય તિય ચ પ્રાયોગ્ય ૩૦ ના ખધે પણ સંવેધ ર૯ના ખંધ પ્રમાણે જ હાવાથી ફરીથી બતાવેલ નથી.
મનુષ્યગતિ :
અહીં સર્વ ગુણસ્થાનક અને સવ` ગતિ પ્રાયેાગ્ય બંધના સભવ હાવાથી ૨૩ આદિ આઠે અંધસ્થાન અને અધા અંધભાંગા હોય છે. પરંતુ જિનનામ સહિત મનુષ્ય પ્રાચેાગ્ય ૩૦ ના મધ માત્ર દેવા અને નારકો જ કરે છે. મનુષ્ય કરતા નથી. તેથી ૩૦ના રંજનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્યના ૮ ભાંગા અહી ઘટતા ન હેાવાથી ૩૦ ના અંધે ૪૬૪૧ના બદલે ૪૬૩૩ અધભાંગા હોય છે. અને આઠે ખ ંધસ્થાનના તેર હજાર નવસા સાડત્રીશ અધભાંગા હાય છે.
ઉત્ક્રયસ્થાન :- ૨૪ નું ઉદ્દયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હાવાથી તેને બાદ કરતાં સામાન્ય મનુષ્યા, વૈક્રિય, આહારક મનુષ્યા અને કેવળી મનુષ્ય આશ્રયી સામાન્યથી શેષ ૧૧ ઉડ્ડયસ્થાન હાય છે. અને મનુષ્યના ૨૬૫૨ ઉદયભાંગા ડાય છે.
ઉદયસ્થાનવાર ઉદ્દેયભગ :- ૨૦ના ૧, ૨૧ ના તીથ કરના ૧, અને સામાન્ય મનુષ્યના ૯ એમ ૧૦/ ૨૫ ના વક્રિય મનુષ્યના ૮, આહારકના ૧ એમ ૯/ ૨૬ના સામાન્ય મનુષ્યના ૨૮૯/૨૭ નાવૈક્રિય મનુષ્યના ૮, આહારકના ૧ અને તીથ કરના ૧ એમ ૧૦/૨૮ ના સા. મનુ. ના પ૭૬, વૈક્રિયના ૯, અને આહારકના ૨ એમ ૫૮૭. ૨૯ ના આજ પ્રમાણે ૫૮૭ અને તી કરના ૧ એમ ૫૮૮/૩૦ ના સા. મનુષ્યના ૧૧૫૨, વૈયિ યતિ અને આહારક તિના ૧-૧ અને તી કરના ૧ એમ કુલ અગ્યારસ પંચાવન અને ૭૧, ૯ અને ૮ ના ઉડ્ડયના ૧-૧ એમ ૨૬૫૨ ઉદયભાંગા હોય છે.
૧
સત્તાસ્થાન :- મનુષ્યાને મનુષ્યદ્વિકની સત્તા અવશ્ય હેાવાથી ૭૮ નું સત્તાસ્થાન ઘટતું નથી. માટે શેષ ૧૧ સત્તાસ્થાને હાય છે.
૨૩ ના બધા સવેધ :
અહીં ૨૧ અને ૨૫ થી ૩૦ સુધીનાં ૬ એમ કુલ છ ઉદયસ્થાના હોય છે. અને ઉદયભાંગા યતિને જ ઘટતા ૧૦ અને કેવળીના ૮ એમ ૧૮ છે.ડી શેષ (૨૬૩૪) છવીશસા ચાત્રીશ ઉયભાંગા હેાય છે.
ઉદયસ્થાનવાર વિચારીએ તે આ પ્રમાણે : ૨૧ ના સામાન્ય મનુષ્યના ૯/૨પના વૈક્રિય મનુષ્યના ૮/ર૬ ના સામાન્ય મનુષ્યના ૨૮૯/૨૭ ના વૈક્રિય મનુષ્યના ૮/૮ ના