SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સાયસંગ્રહ ૩૧૧ બીજા અને ત્રીજા સંઘયણના ઉદયવાળા ૪૮ ભાંગા ઉપશમણિમાં જ હોવાથી પ્રથમનાં ૪-૪ માટે કુલ ૧૯૨ અને પ્રથમ સંઘયણના ઉદયવાળા સર્વ પ્રશસ્તા પ્રકૃતિને ઉદયવાળા ૧ ભાંગામાં ૮ અને શેષ ૨૩ ભાંગાઓમાં તીર્થંકર પરમાત્મા ન હોવાથી ૮૦ અને ૭૬ વિના ૬-૬ માટે ૨૩ ને ૬ એ ગુણતાં ૧૩૮ એમ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને ૩૩૮ હોય છે. સૂમ સંપરાય ગુણસ્થાનક નવમા ગુણસ્થાનકમાં બતાવ્યા મુજબ અહીં ૧ બંધસ્થાન, ૧ બંધભાંગે, ૩૦ નું ૧ ઉદયસ્થાન, ઉદયભાંગ ૭૨, અને સત્તાસ્થાન ઉપશમશ્રેણી આશ્રયી પ્રથમનાં ૪ અને ક્ષપક શ્રેણી આશ્રયી ૮૦ આદિ ૪ એમ ૮ હોય છે. ઉદયભંગ ગુણિત સત્તાસ્થાન પણ નવમા ગુણસ્થાનકની જેમ ૩૩૮ હોય છે. ઉપશાન્ત મોહ ગુણસ્થાનક અહીં બંધસ્થાન તથા બંધભાંગ નથી. ઉદયસ્થાન ૦૦નું ૧, ઉદયભંગ ૭૨ અને સત્તાસ્થાન સામાન્યથી ૯૩ આદિ ૪ અને દરેક ઉદયભાંગામાં પણ આ ૪-૪ હોવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને ૨૮૮ હેય છે. ક્ષીણ ગુણસ્થાનક અહીં ઉદયસ્થાન ૩૦ નું ૧, પરંતુ આ ગુણસ્થાનકે પ્રથમ સંઘયણને જ ઉદય હોવાથી ઉદયભાંગ ૨૪ અને સામાન્યથી ૮૦-૭૯-૭૬ અને ૭૫ આ ચાર સત્તાસ્થાને હોય છે. સર્વે પ્રશસ્ત પ્રકૃતિના ઉદયવાળા ૧ ભાંગામાં ૪ અને શેષ ૨૩ ભાંગામાં ૭૯ અને ૭૫ એમ ૨ હોય છે. માટે ૨૩ ને ૨ એ ગુણતાં ૪૬ અને એક ભાંગામાં ૪ એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને ૫૦ છે. સયોગી કેવળ ગુણસ્થાનક - અહીં સામાન્યથી ઉદયસ્થાન પ્રસંગે બતાવેલ ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯ ૩૦ અને ૩૧ ના આ ૮ ઉદયસ્થાને હોય છે. અને ઉદયસ્થાનવાર તેમજ કુલ ઉદયભંગની સંખ્યા આ પ્રમાણે– ૨૦ ને ૧, ૨૧ ને ૧, ૨૬ ના ૬, ૨૭ ને ૧, ૨૮ ના ૧૨, ૨૯ ના ૧૩, ૩૦ના ૨૫ અને ૩૧ ને ૧ કુલ ૬૦, સત્તાસ્થાન સામાન્યથી ૮૦ આદિ ૪ ત્યાં ૨૦-૨૬ અને ૨૮ ના ઉદયે સામાન્ય કેવળીજ હોવાથી ૭૯-૭૫ એમ ૨-૨ તેથી ૬, ૨૧-૨૭ અને
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy