________________
સાસ ગ્રહ
૩૦૯
૨૫ અને ૨૭ નાં ૩-૩, ૨૮ અને ૨૯ નાં ૬-૬, અને ૩૦નાં ૨૯૧ એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાન ૩૦૯ થાય.
૨૯ ના બધે પણ આ પાંચે ઉદયસ્થાના અને ઉદયસ્થાન વાર કુલ ઉદયભાંગા ઉપર પ્રમાણે જ હાય છે. સામાન્યથી અહિં ૯૩ અને ૮૯ આ ૨ અને ઉદ્દયસ્થાન ગુણિત ૧૦ સત્તાસ્થાનેા હાય છે. પર`તુ આહારકના સાતે ભાંગાએમાં ૯૩ નુ ૧ જ સત્તાસ્થાન ડાય છે. તેથી અહીં પણ ૨૮ ના બંધની જેમ જ ઉદયસ્થાનત્રાર કુલ ઉદયભ'ગ ગુણિત સત્તાસ્થાનેાની સખ્યા હોય છે.
અને
અપ્રમત્ત ગુણસ્થાનક
અહિ' દેવ પ્રાચેાગ્ય ૨૮ આદિ ચારે બંધસ્થાના હાય છે. અસ્થિરદ્ધિક અને અયશના અંધ અહી' ન હાવાથી દરેક ખધસ્થાનમાં ૧-૧ બંધભાંગા હોવાથી કુલ બંધ ભાગા પણ ચાર ઢાય છે. આ ગુણસ્થાનકે વક્રિય તથા આહારક લબ્ધિ કોઈપણ ફેરવતા નથી. પર ંતુ છઠ્ઠા ગુણુસ્થાનકે વૈક્રિય અથવા આહારક શરીર બનાવી, તે-તે શરીર સંબંધી સ’પૂર્ણ' પતિએ પૂર્ણ કરી, સાતમા ગુણસ્થાનકે પણ આવી શકે છે. માટે વૈક્રિય તથા આહારક શરીર આશ્રર્યો ૨૯ અને ૩૦ તેમજ સામાન્ય મનુષ્ય આશ્રયી ૩૦ આ એ ઉદયસ્થાના હાય છે.
ઉદયભાંગા :–શ્ર્વર સહિત ૨૯ ના ઉદયે ૧ આડારકના અને ૧ વૈક્રિયના એમ ૨ અને ઉદ્યોત સહિત ૩૦ ના ઉદયના પણ આ−ર તેમજ સામાન્ય મનુષ્યના ૧૪૪, એમ ૧૪૬ અને બન્ને ઉદયસ્થાનના મળી કુલ ૧૪૮ ઉદયભાંગા હૈાય છે.
સામાન્યથી ૯૩ આદિ પ્રથમનાં ચાર સત્તાસ્થાના હાય છે.
સવેધ : ૨૮ ના બધે ૨૯ આદિ બન્ને ઉદયસ્થાના હાય છે, અને ૨૯ ના ઉદયે વૈક્રિયના ૧ અને ૩૦ ના ઉદયે વૈક્રિયના ૧ અને સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ ૧૪૫ કુલ ૧૪૬ ઉદયભાંગા હોય છે. આહારક શરીર બનાવી, સાતમે આવી શકે છે. પરંતુ આ ગુણસ્થાનકે આહારકની સત્તા હોય તે આહારકના 'ધ પણું અવશ્ય ડાય છે. અને સત્તાવિના માહારક શરીર બનાવી ન શકે, માટે અહી. તેમજ ૨૯ ના મધ આહારકના ભાંગા ઘટતા નથી.
સામાન્યથી સત્તાસ્થાન ૮૮ .૧ અને બન્ને ઉદયસ્થાને ૧-૧ હાવાથી તેમજ દરેક ભંગમાં પણ ૧-૧ જ હાવાથી ઉદયસ્થાન ગુણિત છે અને હ્રદય ભંગ ગુણિત ૧૪૬ સત્તાસ્થાન થાય છે.