________________
36૮
પંચસંગ્રહ તુતીય બંધ હેય છે. અને આ ગુણસ્થાનકે ૩૧ નું ઉદયથાન માત્ર તિય એને જ હોય છે. અને તિર્યંચો દેવ પ્રાગ્ય ૨૯ ને બંધ કરતા નથી. તેથી ૨૯ ના બંધે ૩૧ નું ઉદયસ્થાન ઘટતું નથી. તેમજ ક્રિય મનુષ્યને ૩૦ ને ઉદય ઉદ્યોત સહિત હોય છે. અને યતિને જ હેય છે. માટે ૩૦ ના ઉદયે વૈક્રિય મનુષ્યને ભાંગો પણ સંભવ નથી.
૨૫-૨૭–૨૮ અને ૨૯ ના ઉદયે વૈકિય મનુષ્યને ૧-૧ અને ૩૦ ના ઉદયે સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ કુલ ૧૪૮ ઉદયભાંગી હોય છે. સામાન્યથી ૯૩ અને ૮૯ આ બે તેમજ આ પાંચે ઉદયસ્થાનમાં આ જ બે-બે સત્તાસ્થાન હવાથી ઉદયસ્થાન ગુણિત ૧૦ અને દરેક ભંગમાં પણ આ જ ૨-૨ સત્તાસ્થાન હોવાથી ૨૫-૨૭-૨૮ અને ૨૯ ના ઉદયસ્થાનમાં ૨-૨ અને ૩૦ ના ઉદયસ્થાનમાં ૨૮૮ એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને (૨૬) બસો છતું થાય છે.
પ્રમત્ત સંયત ગુણસ્થાનક અહીં પણ પાંચમા ગુણસ્થાનકની જેમ મનુષ્યને દેવ પ્રાગ્ય ૨૮ અને જિનનામ સહિત દેવ પ્રાગ્ય ૨૯ એમ ૨ બંધસ્થાન અને બને બંધસ્થાને ૮-૮ એમ ૧૬ બંધમાંગ હોય છે.
અહીં સામાન્ય મનુષ્યને ૩૦ નું ૧ અને વૈક્રિય તથા આહારક મનુષ્યની અપેક્ષાએ ૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ એમ કુલ ૫ ઉદયસ્થાને હોય છે. અહીં પણ સૌભાગ્ય અને આદેઢિક ને ઉદય હોવાથી વધુ ભાંગા થતા નથી.
ઉદયસ્થાનવાર તેમજ કુલ ઉદયભંગની સંખ્યા ૨૫ ના ઉદયે વૈક્રિય અને આહારકને ૧-૧ એમ ૨, ૨૭ના ઉદયે પણ એ પ્રમાણે ૨, ૨૮ તથા ૨૯ ના ઉદયે ૨ આહારકના અને ૨ વૈકિયના એમ ૪-૪, ૩૦ ના ઉદયે ૧ ઐક્રિય અને ૧ આહારક અને સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ ૧૪૬. આ પ્રમાણે પાંચ ઉદયસ્થાને મળી કુલ ઉદયભાંગા (૧૫૮) એક અઠ્ઠાવન હોય છે.
સત્તાસ્થાન –અહીં પણ સામાન્યથી ૩ આદિ પ્રથમનાં ચાર સત્તાસ્થાને હોય છે,
સંધઃ -૨૮ ના બંધે ૨૫ આદિ ૫ ઉદયસ્થાને અને ઉપર બતાવ્યા મુજબ ઉદયભાંગ હેય છે. સત્તાસ્થાન સામાન્યથી ૯૨ અને ૮૮ એ બે અને પાંચ ઉદયથાને ૨-૨ માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૧૦ અને ઉદયભંગવાર વિચારીએ તે આહારકના સાતે ભાંગામાં આહારક ચતુકની સત્તા અવશ્ય હેવાથી ૯૨ નું ૧ અને શેષ ૧૫૧ ભાંગામાં ૯૨-૮૮ એમ બે-બે, માટે ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને આ પ્રમાણે