________________
સારસંગ્રહ
ત્યાં ૨૧ના ઉદયે બાદર પર્યાપ્તના યશ અને અયશ સાથેને બે, ૨૪ ના ઉદયે બાદર પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના યશ અને અયશ સાથે બે-બે માટે ચાર અને ક્રિય વાયુકાયનો એક એમ કુલ પાંચ. એ જ પ્રમાણે ૨૫ના ઉદયના પણ પાંચ, ૨૬ ના ઉદયે ઉચ્છવાસના ઉદય સહિત આજ પાંચ અથવા ઉચ્છવાસના અનુદયે આતપના ઉદયના બાદરપર્યાપ્ત પ્રત્યેકના યશ અને અયશ સાથેના બે, અને ઉદ્યોતના ઉદયના બાદરપર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના યશ અને અયશ સાથે ગુણતાં ૪, એમ કુલ અગિયાર. ૨૭ ના ઉદયે આપના ૨ અને ઉદ્યોતના ૪, એમ ૬, એમ પાંચે ઉદયસ્થાને મળી કુલ ૨૯ ઉદય ભાંગ હોય છે.
અહીં પણ ૨૩ આદિ પાંચે બંધસ્થાને સામાન્યથી ૯૨ આદિ પાંચ સત્તાસ્થાને અને ૨૧ થી ૨૦ સુધીના ચારે ઉદયસ્થાનમાં પાંચ પાંચ. પરંતુ ર૭ને ઉદય તેઉકાય, વાયુકાયને ન હોવાથી તેમજ અન્યોને પણ સર્વ પર્યાપ્તીએ પૂર્ણ થયેલ હોવાથી ૭૮ વિના ચાર સત્તાસ્થાને હોય છે. માટે ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાને ૨૪ અને ઉદય. ભંગ વાર વિચારીએ તે ૨૧ ના ઉદયન બંને ભાંગાઓમાં પાંચ-પાંચ માટે ૧૦ (દસ). ૨૪ ના ઉદયના વૈકિયવાયુકાયના ૧ માં ૯૨, ૮૮ અને ૮૬ આ ત્રણ અને શેષ ચાર ભાંગામાં પાંચ-પાંચ માટે ૨૦, એમ કુલ ત્રેવીસ. ૨૫ ના ઉદયે વૈક્રિય વાયુકાયના ૧ માં ૯૨ આદિ ૩ અને તેઉકાય, વાયુકાયામાં ઘટી શકે તેવા બાદર-પર્યાપ્ત-પ્રત્યેક અયશના ૧ માં પાંચ અને શેષ ત્રણમાં ૭૮ વિના ચાર-ચાર, માટે ૧૨, એમ સર્વે મળી ૨૦ સત્તાસ્થાને. ૨૬ના ઉદયે ઐક્રિયવાયુકાયના ૧ માં ૯૨ આદિ ૩ અને તેઉકાય, વાયુકાયમાં સંભવતા બાદર-પર્યાપ્ત–પ્રત્યેક અયશના ૧ માં પાંચ અને શેષ ૮ માં ૭૮ વિના ૪ માટે ૩૬, એમ ૨૬ના ઉદયના કુલ ૪૪ ર૭ના ઉદયના એ ભાંગામાં ૭૮ વિના ચારચાર માટે ૨૪, એમ પાંચ ઉદયથાને મળીને ઉદયભંગ-ગુર્ણિત સત્તાસ્થાને ૧૨૧ થાય છે.
પર્યાપ્ત વિકસેંદ્રિયને પણ ૨૩ આદિ પાંચ બંધસ્થાને અને તેર હજારનવસે સત્તર બંધમાંગ હોય છે. અહીં ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ આ છ ઉદય સ્થાને હેય છે. - ત્યાં ૨૧ના ઉદયે પર્યાપ્ત યશ-જયશના બે, એજ પ્રમાણે ૨૬ અને ૨૮ના પણ બે-બે. રત્ના ઉચ્છવાસના ઉદય સહિતના બે અને ઉચ્છવાસના અનુદયે ઉદ્યોતના ઉદયના બે એમ ચાર, ૩૦ ના ઉદયે સ્વરના ઉદય સહિતના ચાર અને સ્વરના અનુદયે ઉદ્યોતના ઉદયના બે એમ છે, અને ૩૧ના ઉદયના ચાર એમ છ એ ઉદયસ્થાનના એક-એકના ૨૦–૨૦ અને ત્રણેના મળીને કુલ ૬૦ ઉદયભાંગ હોય છે.
અહીં પણ ૨૩ અદિ પાંચે બંધસ્થાનેમાં સામાન્યથી સત્તાસ્થાને ૯૨ આદિ પાંચે અને ૨૧ તથા ૨૦ના ઉદયમાં પાંચ-પાંચ માટે દસ; અને ૨૮ થી ૩૧ સુધીના ૪ ઉદયસ્થાનમાં . ૭૮ વિના ૪-માટે સેળ, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૨૬ થાય છે.