________________
સારસંપ્રહ તેઓને ૨૮ નું બંધસ્થાન ન હોય. ૩૧ અને ૧ નું બંધસ્થાન મુનિઓને જ હોય છે, માટે આ જીવને ૨૩ આદિ ઉપર બતાવેલાં પાંચ બંધસ્થાને જ હોય છે.
ત્યાં ૨૩ના બંધના ૪, ૨૫ ના ૨૫, ૨૬ ના ૧૬, ૨૯ ના વિકસેન્દ્રિય પ્રોગ્ય ૨૪, પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય છેતાલીશ સે આઠ અને મનુષ્યપ્રાગ્યના છેતાલીસે આઠ એમ કુલ બાણુઓ ચાલીસ બંધ ભાંગ હોય છે જિનનામ સહિત દેવ પ્રાગ્ય ૨૯ ને બંધ આ છ કરી શક્તા નથી, માટે દેવ પ્રાગ્ય ૮ ભાંગ અહીં ઘટતા નથી. ૩૦ ના બંધના વિકલેન્દ્રિયના ૨૪ અને પંચે. તિર્યંચના છેતાલીશ સે આઠ, એમ છેતાલીશ સે બત્રીસ (૪૬૩૨) ભાંગાઓ હોય છે. જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ના બંધના ૮ અને આહારકટ્રિક સહિત દેવ પ્રાગ્યનો એક, આ નવ ભાંગા આ જીવમાં ઘટતા નથી, માટે પાંચે બંધસ્થાનના કુલ બંધભાંગા તેર હજાર નવસે સત્તર હોય છે.
અહીં સામાન્યથી ઉદયસ્થાન પિતાપિતાનાં પ્રથમનાં બે હોય છે, તેથી સૂક્ષમ અપર્યાપ્ત અને બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયને ૨૧, અને ૨૪ આ બે, અને અપર્યાપ્ત બેઈન્દ્રિય આદિ પાંચ વસ્થાનકમાં ૨૧ અને ૨ આ બે ઉદયસ્થાને હેય છે.
તેમાં સૂક્ષમ અપર્યાપ્તને ૨૧ ના ઉદયે સૂક્ષમ અપર્યાપ્ત અયશને એક અને ૨૪ના ઉદયે સૂક્ષમ અપર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના અયશ સાથેના બે ઉદય ભાંગા હેય છે. બંને ઉદયસ્થાને મળી ત્રણ ઉદયભાંગા. બાદર અપર્યાપ્તને ૨૧ ના ઉદયે બાદર અપર્યાપ્ત અયશને એક અને ૨૪ના ઉદયે બાદર અપર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના અયશ સાથેના બે એમ કુલ ત્રણ ભાગ હેય છે.
બેઇન્દ્રિયાદિ ત્રણે અપર્યાપ્તાઓને ૨૧ને એક-એક, અને રને એક-એક એમ . બે ઉદયસ્થાનના બે, ત્રણેના મળીને કુલ ૬ ઉદયભાંગ હેય. અસંજ્ઞી પંચે. તિય અને
૨૧ અને ૨૬ના ઉદયને એક-એક અને મનુષ્યને એક-એક એમ કુલ ચાર ભાંગા, એજ પ્રમાણે અપર્યાપ્ત-સંજ્ઞી પંચે. તિવચને અને મનુષ્યને ૨૧ ના ઉદયને એક-એક એમ કુલ બે અને ૨૬ ના ઉદયના પણ બે કુલ ૪ ઉદયભાંગા હેય.
૨૩ આદિ પાંચે બંધસ્થાનેમાં સામાન્યથી અહીં સત્તાસ્થાને ૨, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ આ પાંચ હોય છે. શેષ સત્તાસ્થાને ક્ષપકશ્રેણીમાં જ અથવા જિનનામ યુક્ત હોવાથી અહીં ઘટતાં નથી.
- ત્યાં અપર્યાપ્ત સૂક્ષમ એકે. ને ૨૧ અને ૨૪ આ બંને ઉદયસ્થાનમાં પણ પાંચ પાંચ લેવાથી ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાને સૂક્ષ્મ અપર્યાપ્તાને ૧૦ અને ઉદયભંગ ગુણિત ૨૧ના એક ભાંગામાં પાંચ અને ૨૪ના બંને ભાંગામાં પાંચ-પાંચ માટે ૧૦ એમ સર્વે મળી ઉદયભંગગુણિત સત્તાસ્થાને ૧૫ થાય,