________________
પંચસંગ્રહ તૃતીયખંડ મધના અભાવે પ્રથમ તીર્થંકર અને અતી 'કર કેવળી પરમાત્માને આશ્રર્યાં ૨૪ અને ૨૫ વિના ૨૦ આદિ દશ ઉદયસ્થાને, અને ૬૨ ઉદયભાંગા બતાવેલ છે. ત્યાં કેવળી આશ્ચર્યો ૩૦ ના ઉચે તીર્થંકરના એક, અને સામાન્ય કેવળીના પ્રથમ સંઘયણુના ઉદયવાળા ૨૪ એમ ૨૫ ભાંગા બતાવેલ છે. પરંતુ બંધના અભાવે ઉપથમ શ્રેણીમાં અગિયારમા ગુરુસ્થાનકે ત્રણ સંઘયણના ઉદય હાવાથી સ્વભાવસ્થ ૩૦ ના ઉદયના ૨૪ ના બદલે (૭૨) બહેાંતેર અને તીથ કર કેવળીના એક એમ તાંતેર અને દશે ઉદયસ્થાને મળી (૬૨) ખાસઠ ને બદલે એકસેાદશ (૧૧૦) ઉદયભાંગા હોય છે.
२८४
૮૬ અને ૭૮ વિના સામાન્યથી ૧૦ સત્તાસ્થાનેા હોય છે. ત્યાં ૨૦-૨૬ અને ૨૪ આ ૩ ઉદયસ્થાનેામાં ૭૯-૭૫ એમ એ-એ, માટે ૬, ૨૧-૨૭ અને ૩૧ ના ઉદયે ૮, અને ૭૬ એમ બે-બે તેથી ૬, ૨૯ ના ઉદયે ૮૦ આદિ ૪ અને ૩૦ ના ઉદયે પણ ૮૦ આદિ ૪ તેમજ ૧૧ મા ગુજીસ્થાનક આશ્રર્યો પ્રથમનાં ૪ એમ ૮, ૯, ના ઉચે ૭-૭૧ અને ૮ આ ૩ તેમજ ૯ ના ઉદયે ૮૦-૭૬ અને ૯ મા ૩ એમ ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાના ૩૦ થાય છે.
ઉદય ભગવાર આ પ્રમાણે
૨૦ ના ઉદયના ભાંગા ૧ માં ૭૯ અને ૭૫, અને ૨૬ના ૬ ભાંગામાં પણ આજ એ માટે ૧૨, એજ પ્રમાણે ૨૮ ના ૧૨ ભાંગામાં ૨૪, ૨૯ ના સામાન્ય કેવળીના ૧૨ બાંગામાં ૨૪, અને તીથ કર કેવળીના ૧ માં ૮૦ અને ૭૬ આ એ એમ ૨૬, ૩૦ના ઉદયે અગિયારમા ગુણસ્થાનકે જ ઘટતા ખીન્દ્ર અને ત્રૌજા સ'ધયણુના ઉક્રયવાળા ૪૮ માં પહેલાં ચાર-ચાર માટે ૧૯૨, અને પ્રથમ સંઘયણવાળા સર્વ પ્રશસ્ત પ્રકૃતિ વિનાના ૨૩ માં ૧૧ મા ગુણસ્થાનકની અપેક્ષાએ પ્રથમનાં ૪ અને ૧૨મા તથા ૧૩મા ગુણુસ્થાનકની અપેક્ષાએ અને ૭૫ એમ એ-એ, એમ એક-એક ભાંગામાં ૬-૬ સત્ત સ્થાને હાવાથી ૨૩ ને ૬ એ ગુણુતાં ૧૩૮, અને સત્ર પ્રશસ્ત પ્રકૃતિવાળા ૧ ભાંગમાં ૧૧ મા ગુરુસ્થાનકની અપેક્ષાએ પહેલાં ૪ અને ૧૨ મા ગુરુસ્થાનકની અપેક્ષાએ ૮૦ આદિ ૪ એમ ૮ અને સ્વરના નિરોધ પછીના તીથ કર કેવળીના ૧ માં ૮૦ અને ૭૬ એમ ૨, આ પ્રમાણે ૩૦ ના ઉદયનાં ૩૪૦ તેમજ ૨૧, ૨૭ અને ૩૧ ના ઉદયના - ૧ ભાંગામાં ૮૦ અને ૭૬ એમએ-ત્ર માટે ૬ તેમજ ૮ અને ૯ ના ઉદયના ૧ માં ૩-૩ માટે હું એમ ઉદયભ’ગ ગુણિત કુલ સત્તાસ્થાને ૪૧૬ થાય છે. • ચોદ જીવસ્થાનકમાં નામકમના બધ ઉદય અને સત્તાસ્થાનેાના વિચાર ’
-:
સૂક્ષ્મ અપર્યાપ્ત વગેરે સાતે લબ્ધિ અપર્યાપ્ત જીવાને ૨૩, ૨૫, ૨૬, ૨૯ અને ૩૦ આ પાંચ ખંધસ્થાના હોય છે. ૨૮ તુ' બધસ્થાન ધ્રુવ અને નરક પ્રાયેાગ્ય છે. અને લબ્ધિ. અપર્યાપ્ત જીવા ધ્રુવ તથા નરક ચેાગ્ય બધ કરી શકતા જ નથી, માટે