________________
૧૭૨
પંચસંગ્રહ તૃતીયખંડ બાદ કરતાં અહીં ૩૦૬૨૮ ત્રીશહજાર છસો અઠ્ઠાવીસ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને થાય.
અપ. મનુ પ્રાયોગ્ય ૨૫ ને બંધ એક પ્રકારે હેવાથી બંધ ભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને પણ તેટલાં જ થાય.
- આ રીતે ૨૫ ને બંધે બંધભંગયુક્ત ઉદયભંગગુણિત સર્વે સત્તાસ્થાને હ૭૪૯૮૦ થાય છે.
૨૬ નું બંધસ્થાન બાદર પર્યા. પ્રત્યેક એકે. પ્રાગ્ય જ છે. માટે જેમ બાદર પર્યા. પ્રત્યેક એકેન્દ્રિય પ્રાગ્ય ૨૫ના બંધસ્થાનમાં બતાવેલ છે તેજ પ્રમાણે નવ ઉદયસ્થાન, ૭૭૬૮ ઉદયભાંગા, સામાન્યથી સત્તાસ્થાન પાંચ, ઉદયસ્થાન ગુણિત ચાળીશ, ઉદય ભંગ ગુણિત ૩૧૧૦૦ એકત્રીસ હજાર સે, હાય છે. ૨૬ ને બંધ ૧૬ પ્રકારે હોવાથી ઉપરની સંખ્યાને સેળે ગુણતાં કુલ બંધ ભંગ યુક્ત ઉદય ભંગ ગુણિત સત્તાસ્થાને ૪૯૭૬ ૦૦ હોય છે. - ૨૮ નું બંધસ્થાન દેવ તથા નરક પ્રાયોગ્ય છે. ત્યાં અપ. અવસ્થામાં નરક પ્રાપ્ય બંધ જ નથી. તેમજ મિથ્યાદિષ્ટ વેક્રિય મનુ અને તિર્યંચ પણ કંઈક વિશુદ્ધિવાળા હોવાથી અથવા તે તેઓની વિવક્ષા કરેલ ન લેવાથી નરક પ્રાપ્ય ૨૮ ના બંધ ૨. તિ. અને મનુ. ના ઉદય સ્થાને લીધાં નથી. માટે ૩૦ અને ૩૧ આ બે ઉદયસ્થાને જ હોય છે.
મિથ્યાત્વી અપર્યાપ્ત અવસ્થામાં દેવ પ્રાગ્ય બંધ કરી શકતા નથી. પરંતુ ક્ષાયિક અને ક્ષાપથમિક સભ્યત્વી મનુષ્ય અને તિય અપ, અવસ્થામાં પણ દેવ પ્રોગ્ય બંધ કરે છે. માટે દેવ પ્રાપ્ય ૨૮ ના બંધ ૨૧ અને ૨૫ થી ૩૧ સુધી નાં એમ આઠ ઉદયસ્થાને હોય છે.
ત્યાં ૨૧ ના ઉદયે પર્યા. મન ના આઠ, પર્યા. ૫. તિ ના ૮ એમ ૧૬ ઉદયભાંગા હોય છે.
૨૫ ના ઉદયે વૈ. તિ. ના આઠ, વૈ. મ. ના આહ, આહારકને એક, એમ સત્તર, - ૨૬ ના પર્યા મનુ. ના ૨૮૮, પર્યા, પં.તિ. ના ૨૮૮, એમ (૫૭૬) પાંચસે છેતેર,
ર૭ના ૨૫ના ઉદય પ્રમાણે જ ૧૭,
૨૮ ના ઉદયે સામાન્ય મનુષ્યના ૫૭૬, ૨. મ ના નવ, આહારકના બે, સામાન્ય પશે. તિના ૫૭૬, વૈ તિ. ના ૧૬ એમ ૧૧૭૯. - ૨૯ ના ઉદયે સામ. ના ૫૭૬, . મ. નાનવ, આહારકના બે, સા. પં. તિના ૧૧૫૨ વ. વિ. ના સેળ એમ ૧૭૫૫, - ૩૦ ના ઉદયે સ. મ. ના,૧૧૫ર, ૧. યતિને એક, આહારકને એક, સા. પં. તિ. ના ૧૭૨૮ અને વૈ. તિ. ના આઠ–એમ ર૮૦,