________________
સાસંગ્રહ : -
૨૭૧ ચોસઠ ભાંગા અધિક હેવાથી કુલ ઉદયભાંગા ૭૭૬૮, અને ૨૩ ના બંધમાં ઉદય વાર
જ્યાં જેટલા-જેટલા ઉદયભાંગી હોય છે. તેમાં દેવમાં ઘટતાં ૨૧ આદિ છએ ઉદયસ્થાને માં અનુક્રમે આઠ, આઠ, આઠ, સેળ, સોળ અને આઠ ભાંગા અધિક હોય છે.
અહીં સત્તાસ્થાને પણ ર૩ ના બંધની જેમ સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુણિત ૪૦ અને ઉદયભંગ ગુણિત ૩૦૭૨ હેય છે. પરંતુ દેના ૬૪ ભાંગામાં ૯૨-૮૮ આ બે-બે સત્તાસ્થાને હોવાથી ઉપરના સત્તાસ્થાનેમાં ૧૨૮ સત્તાસ્થાને ઉમેરવાથી ૩૧૧૦૦ સત્તાસ્થાને થાય છે.
૨૧ આદિ દરેક ઉદય સ્થાનમાં પણ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને ૨૩ ના બંધની જેમ હોય છે. પરંતુ દેવતાઓના ૨૧ આદિ છએ ઉદયસ્થાનમાં ૨૩ ના બંધમાં બતાવેલ જે ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને છે. તેમાં અનુક્રમે ૧૬-૧૬-૧૦-૩૨-૩૦ અને ૧૨ અધિક ઉમેરી કુલ સત્તાસ્થાને પિતાની મેળે જ જાણવાં.
બાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય પ્રાગ્ય ૨૫ પ્રકૃતિ બાંધતાં ૩૧૧૦૦ એકત્રીશ હજાર એકસે સત્તાસ્થાને ઘટે છે. અને તેના બંધ ભાંગા આઠ હેવાથી આઠને ૩૧૧૦૦ એ ગુણતાં કુલ ૨૪૮૮૦૦, અપર્યાપ્તા મનુષ્ય પ્રાગ્ય એક ભાંગી વિના શેષ સેળ ભાંગાઓને બાંધનારા દે ન હોવાથી ૨૩ના બંધમાં બતાવેલ ૩૦૭૨ને સોળે ગુણતાં ૪૯૫૫૫ર સત્તાસ્થાને થાય,
અપર્યાપ્ત મનુષ્ય પ્રાગ્ય ૨૫ને બંધ તેઉકાય અને વાઉકાય કરતા નથી. માટે વૈ. વાઉ. માં જ ઘટતા ૨૪-૨૫ અને ૨૬ ના ઉદયસ્થાનમાં ૨૩ ના બંધમાં જે ઉદયભાંગા બતાવેલ છે તેમાંથી બૈ. વાયુ. માં ઘટતે એક-એક ભાગ એ છે કરે, તેથી ૨૪ આદિ ત્રણે ઉદયસ્થાનમાં ૧૧-૨૩ અને ૬૦૦ ઉદયભાંગાઓને બદલે અનુક્રમે દશ બાવીશ અને પાંચ નવ્વાણું (૫૯૯) સમજવા. અને નવે ઉદયસ્થાનના મળી (૭૭૦૪) સાતહજાર સાતસે ચારના બદલે ૭૭૦૧ સાતહજાર સાતસો એક ઉદયભાંગ હોય છે.
અહીં સામાન્યથી ૭૮ વિના ૯૨ આદિ ચાર, અને ઉદયસ્થાન ગુણિત ૩૬ સત્તાસ્થાને થાય છે. અને ઉદયભંગ વાર વિચારીએ તે ૨૧ના ઉદયભાંગ બત્રીશને ચારે ગુણતાં ૧૨૮, ૨૪ ના દશને ચારે ગુણતાં ૪૦, ૨૫ ના એકેન્દ્રિયના છ ને ચારે ગુણતાં ૨૪, અને વૈ. તિર્યંચ અને મનુષ્યના ૩૨ એમ ૫૬. ૨૬ ના પાંચસે નવાણુને ચારે ગુણતાં ૨૩૯૬ ઉદયભંગ ગુણિત સતાસ્થાને હોય છે. અને સત્તાવીશ આદિ પાંચ ઉદયસ્થાનેમાં તે ૭૮ નું સત્તાસ્થાન જ ન હોવાથી જે રીતે ૨૩માં બતાવેલ છે તેજ પ્રમાણે હોય છે. માટે ૨૩ના બધે ઉદયભંગ ગુણિત જે ૩૦૯૭૨ સત્તાસ્થાને છે. તેમાંથી ૩૪૪ ત્રણસે ચુમ્માલીશ સત્તાસ્થાને ૨૧ આદિ પ્રથમના ચાર ઉદયસ્થાનના ભાંગાઓમાંથી