________________
૨૭૦
પચસગ્રહ તૃતીયખડ ૨૯૮ ભાંગામાં પાંચ-પાંચ ઢાવાથી ૨૯૮ ને પાંચે ગુણતાં ૧૪૯૦, મનુ. ના ૨૮૯માં ૭૮ વિના ચાર હાવાથી ૨૮૯ને ચારે ગુણુતાં ૧૧૫૬ આ રીતે ૨૬ ના ૬૦૦ ઉદય ભાંગામાં સર્વે મળી ૨૬૯૯ સત્તાસ્થાને છે,
૨૭ ના એકેન્દ્રિયના છ ભાંગામાં ૯૨ આદિ ચારે સત્તાસ્થાને હોવાથી છને ચારે ગુણતાં ૨૪ ૧. તિ. તથા વ. સ. ના મળી ૧૬ માં ૯૨-૮૮ એ-એ હાવાથી સેાળને એએ ગુણુતાં ૩૨, એમ ૫૬
૨૮ ના વિક્લેન્દ્રિયના છ, સા. ૫. તિ. ના ૫૭૬, સા. મ. ના ૫૭૬, આ ૧૧૫૮માં ૯૨ આદિ ચારે સત્તાસ્થાનેા હોવાથી ૧૧૫૮ને ચારે ગુણતાં ૪૬૩૨ તેમજ વૈ. તિ. અને વૈ. મ. ના મળી ૨૪ ભાંગામાં ૯૨-૮૮ એ-એ હોવાથી ૪૮, એમ ઉદય ભગ ગુણિત ૨૮ ના ઉદયસ્થાનનાં સ` મળી ૪૬૮૦ સત્તાસ્થાનેા થાય છે.
૨૯ ના વિસેન્દ્રિયના ૧૨, સા. પં. તિ. ના ૧૧૫૨ સા. મ. ના ૫૭૬ એમ ૧૭૪૦માં ૯૨ આદિ ચારે હોવાથી સત્તરસો ચાળીશને ચારે ગુણતાં ૬૯૬૦, વૈ. તિ. તથા વૈ. મ. ના ૨૪ ભાંગામાં ૯૨-૮૮ એ એ હાવાથી ૪૮, એમ કુલ ૨૯ નાં ૭૦૦૮ સત્તાસ્થાને,
૩૦ ના ઉચે વિકલેન્દ્રિયના ૧૮, સા. પ'.તિ ના ૧૭૨૮ સા.મ. ના ૧૧૫૨ એમ ૨૮૯૮માં ૯૨ આદિ ચાર-ચાર ડાવાથી ૨૮૯૮ ને ચારે ગુણતાં ૧૧૫૯૨ (અગિયાર હજાર પાંચસો ને ખાણુ) અને વૈ. તિ. ના આઠ ભાંગામાં ૯૨-૮૮ મે-મે હોય છે. માટે ૧૬, સ` મળી ૩૦ ના ઉદયભ’ગણિત સત્તાસ્થાના ૧૧૬૦૮ થાય છે.
૩૧ ના વિકલેન્દ્રિયના ૧૨, ૫. તિ.ના ૧૧૫૨ આ અગિયારસા ચાસઠ ભાંગામાં ચારે સત્તાસ્થાના હાવાથી ૧૧૬૪ ને ચારે ગુણુતાં ૪૬૫૬.
આ રીતે નવે. ઉદયસ્થાનના ઉદ્દયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનેા (૩૦૯૭૨) ત્રૌશ હજાર નવસા મહાંતર થાય છે.
અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ ના મધ ચાર પ્રકારે થતા હૈાવાથી ઉપરોક્ત સત્તાસ્થાનેાને ચારે ગુણતાં અંધભ ́ગ-યુક્ત ઉદય ભ ́ગ ગુણિત સર્વ સત્તાસ્થાના ૧૨૩૮૮૮ થાય છે.
૨૫નું... મધસ્થાન પર્યાપ્ત એકેન્દ્રિય, અપર્યાપ્ત વિકલેન્દ્રિય, પૉંચેન્દ્રિય-તિયચ અને મનુષ્ય પ્રાપ્ય છે. અને તેના ખ'ધક મિથ્યાલ્ટી સઘળા તિર્યંચેા અને મનુષ્યેા હાઇ શકે છે. તેમજ ખાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયેાગ્ય ૨૫ ના માંધનાર ઈશાન સુધીના દેવા પણ છે.
૨૩ ના માંધની જેમ અહીં પણ ૨૧ આદિ નવ ઉદયસ્થાના હોય છે. પરંતુ દેવા પણ ૨૫ના બંધ કરતા હાવાથી ૨૩ના બંધમાં બતાવેલ ઉદય ભાંગાએથી દેવાના ૬૪