________________
સારસંગ્રહ
૨૬૯ પાંચે સત્તાસ્થાને હોય છે. અને આની અન્તર્ગત ૨૧-૨૪ અને ૨૬ ના ઉદયસ્થાનમાં અન્ય તિર્યાની અપેક્ષાએ પણ ઘટે છે.
વક્રિય વાયુકાયને વૈ. પર્ક અવશ્ય સત્તામાં હોય છે. માટે છે. વાઉ. ના ત્રણે ભાંગાએામાં ૭૮ અને ૮૦ વિના શેષ ત્રણ સત્તાસ્થાને જ હોય છે.
મનુષ્યને મનુષ્યદ્ધિક અવશ્ય સત્તામાં હોવાથી તેઓના કેઈપણ ઉદયસ્થાનના કેઈપણ ભાંગામાં ૭૮ નું સત્તાસ્થાન ન ઘટવાથી ૮૦ આદિ ચાર સત્તાસ્થાને હોય છે.
વાઉકાય સિવાય છે. શરીરીને વૈ. અષ્ટક અવશ્ય સત્તામાં હોવાથી હૈ. તિ. તથા મનુ ના ભાંગાઓમાં ૨ અને ૮૮ આ બે જ સત્તાસ્થાને હોય છે. આ હકીકત સર્વત્ર ધ્યાનમાં રાખી સત્તાસ્થાનેને વિચાર કરવાથી બંધ સુગમ થશે.
૨૧-૨૪-૨૫ અને ૨૨ આ ચાર ઉદયસ્થાનમાં ઉપર બતાવ્યા મુજબ ૯૨ આદિ પાંચે સત્તાસ્થાને ઘટે છે. માટે ૪૪૫=૦૦ અને ર૭ થી ૩૧ સુધીને પાંચ ઉદયસ્થાનમાં સર્વજીવે આશ્રયી ૭૮ વિના ચાર-ચાર સત્તાસ્થાને હોય છે. માટે ૫૪=૨૦, એમ સર્વ મળી ઉદયસ્થાન ગુણિત ૪૦ સત્તાસ્થાને હેાય છે.
જે ઉદયભંગવાર વિચારીએ તે–
૨૧ ના ઉદયે એકેન્દ્રિયના પાંચ, વિકસેન્દ્રિયના નવ, અને પંચેન્દ્રિય તિર્યંચના નવ. આ ૨૩ ભાંગાઓમાં પાંચ પાંચ સત્તાસ્થાનેનો સંભવ હોવાથી ૨૩ ને પાંચે ગુણતાં ૧૧૫, અને મનુષ્યના નવ ભાંગાઓમાં ૭૮ વિના ચાર-ચાર સત્તાસ્થાનેને સંભવ હેવાથી નવ ને ચારે ગુણતાં ૩૬, એમ કુલ ૧૫૧,
૨૪ ના ઉદયે વૈ. વાઉ, ના એક ભાંગામાં ૯૨ વગેરે પ્રથમનાં ત્રણ, શેષ દશ ભાંગામાં પાંચને સંભવ હેવાથી દશને પાંચે ગુણતાં ૫૦, એમ ૫૦+૩=૧૩,
પચીશના ઉદયે હૈ. વાઉ. ના એક ભાંગામાં ૯૨ આદિ ત્રણ, સૂક્ષમ અથવા બાદરના પર્યાપ્તના-પ્રત્યેક-અયશ સાથે ના બે ભાંગામાં પાંચ-પાંચ ઘટતાં હોવાથી દશ, અને ચાર ભાંગામાં ૭૮ વિના ચાર–ચારને સંભવ હવાથી ચારને ચારે ગુણનાં ૧૨ એમ એકેન્દ્રિયના સાતે ભાંગાનાં ૨૯, વૈ. તિ. તથા મનુષ્યના મળી સોળ ભાંગામાં ૯૨-૮૮ એ બે બે હેવાથી ૩૨, એમ કુલ ૬૧ સત્તાસ્થાને,
૨૬ ના ઉદયે વૈ. વાઉકાયના એક ભાગમાં ત્રણ અને સૂક્ષમ અથવા બાદરના પર્યાપ્ત-પ્રત્યેક-અયશ સાથેના બે ભાંગામાં પાંચ-પાંચ માટે ૧૦, અને શેષ દશ ભાંગાએમાં ૭૮ વિના ચાર–ચારને સંભવ હેવાથી દશ ને ચારે ગુણતાં ૪૦ ચાળીસ, એમ સર્વ મળી એકે.ના ૧૩ ભાંગામાં પ૩, વિકલેન્દ્રિયના નવ, પં. તિ. ના ૨૮૯ મળી