________________
સારસંગ્રહ
૨૪૯ એમ બને ગુણસ્થાનકે મળી બે બંધસ્થાનક, ૧૦ બંધભાંગા, સાતથી દશ પર્યંત ચાર ઉદયસ્થાન, ૮ અષ્ટક, અથવા ૬૪ ઉદયભાંગા, અને સામાન્યથી ત્રણ, ઉદયસ્થાનગુણિત ૧૨, ઉદયભંગ ગુણિત ૧૨૮, અને બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત સર્વમળી ૭૦૪ સત્તાસ્થાન થાય છે.
પહેલે ગુણઠાણે સૂફમ અપર્યાપ્ત વગેરેમાં બતાવ્યા મુજબ ૩૬ ઉદયપદ, અને ૨૮૮ પદગ્રંદ તેમજ બીજે ગુણઠાણે સાતના ઉદયનાં ૭, આઠના ઉદયના બે વિકલ્પ હેવાથી ૧૬, અને નવના ઉદયનાં નવ, એમ ૩૨ ઉદયપદ, અને તેને આડે ગુણતાં ૨૫૬ પદવૃંદ થાય.
બન્ને ગુણસ્થાનકનાં મળી ૬૮ ઉદયપદ, અને ૫૪૪ પદવૃ થાય છે.
સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તમાં સર્વ ગુણસ્થાનકને સંભવ લેવાથી પહેલાં જેમ સામાન્યથી બતાવેલ છે. તેમ સર્વ બંધસ્થાન, બંધમાંગ, ઉદયસ્થાન, ઉદયભંગ, ઉદયવીસીએ, પદછંદ, સત્તાસ્થાન તેમજ તેને સંવેધ સમજ નામકર્મનાં બંધસ્થાનાદિ અને તેને સવેધ
બંધસ્થાને ૨૩-૨૫-૨૬-૨૮-૨-૩૦-૩૧ અને ૧ પ્રકૃતિરૂપ એમ કુલ આઠ બંધસ્થાને છે. આ દરેક બંધસ્થાને તથા તેના ભાંગાઓ સમજવામાં સુગમ પડે તે માટે પહેલાં કઈ કઈ પ્રકૃતિએ કયા કયા ગુણસ્થાનક સુધી બંધાય છે તેમજ કઈ પ્રકૃતિ સાથે કઈ પ્રકૃતિઓ બંધાય અને કઈ ન બંધાય તે યાદ રાખવાની ખાસ જરૂર લેવાથી અભ્યાસકે બરાબર તૈયાર કરવું.
નરકટ્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર ચતુષ્ક, આતપ, હંડક સંસ્થાન અને છેવડું સંઘયણ આ તેર પ્રકૃતિએ પહેલા ગુણસ્થાનક સુધી બંધાય પછી બંધાતી નથી, એમ જે જે પ્રકૃતિએને જે જે ગુણસ્થાનક સુધી બંધ બતાવવામાં આવે, ત્યાં સુધી તે તે પ્રકૃતિઓ બંધાય છે અને તેની ઉપરના ગુણસ્થાનકમાં બંધાતી નથી. એમ સમજવું.
તિયચદ્ધિક, દૌર્ભાગ્યત્રિક, પહેલા અને છેલ્લા વિના માધ્યમનાં ચાર સંઘયણ અને ચાર સંસ્થાન, ઉદ્યોત, અશુભ વિહાગતિ-આ પંદર પ્રકૃતિએ બીજા સુધી. મનુષ્યદ્રિક,
દારિકદ્ધિક અને વજાત્રષભનારાચ સંઘયણ એ પાંચ ચેથા સુધી. અસ્થિરદ્ધિક અને અયશ છઠ્ઠા સુધી, દેવદ્રિક, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક વિના ચાર શરીર અને બે અંગે પાંગ, પ્રથમ સંસ્થાન, વર્ણચતુષ્ક, શુભવિહાગતિ આ પંદર અને ઉદ્યોતદ્ધિક વિના