________________
પાંચસ ગ્રહ તૃતીયખડ
એમ પાંચમે-અે-સાતમે ગુણુઠાણું પણુ ત્રણે પ્રકારના સમ્યકત્વી હોય, પરંતુ ક્ષાયિક અને ઔપશમિક સમ્યકત્વીને સમ્યકત્વ મોહનીય ઉદયમાં હોતી નથી પરંતુ ક્ષાયે પશમિક સમ્યકવીને સમ્યકત્વ મેાહનીય ઉદયમાં હૈાય છે. માટે ક્ષાયિક તથા ઔપશમિક સમ્યકત્વીને જેટલી પ્રકૃતિઓ ઉદયમાં હાય છે તેના કરતાં ક્ષાયેાપશમિક સમ્યકત્વીને એક સમ્યકત્વ માહનીય વધારે હોય એમ સમજવુ,
૨૩૨
પાંચમા ગુણુઠાણું ૧૩ ના બધે અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદય નહાવાથી પ્રત્યાખ્યાનીય વગેરે એ ક્રોધાદિક, બેમાંથી એક યુગલ, ૩ માંથી એક વેદ એમ એછામાં ઓછે. પાંચ પ્રકૃતિના ઉદય ક્ષાયિક અને ઓપશમિક સમ્યકત્વીને હાય છે અને તેની એક ચાવીસી, તેમાં ભય-જુગુપ્સા આ બેમાંથી એકના ઉદય અધિક થવાથી, અથવા ક્ષાયે પશમિક સમ્યકત્વીને પહેલેથી જ સમ્યકત્વ મહનીય ઉદયમાં વધારે હાવાથી છ ના ઉદય થાય છે એમ છ ના ઉદય ત્રણ રીતે થવાથી ત્રણ ચાવીસી, અને પહેલાં બતાવેલ પાંચમાં ભય–જુગુપ્સા અથવા ક્ષાયેાપશમિક સમ્યકત્વીને સમ્યકત્વ મેાહનીય અને ભય અથવા જુગુપ્સા એમાંથી એક એમ એના ઉદય વધારે હાવાથી સાતના ઉદયના પણ ત્રણ વિકલ્પે થાય છે માટે ત્રણ ચાવીસૌ, અને ક્ષાયેાપશમિકને છ માં ભય-જીગુપ્સાને એક સાથે ઉદય થવાથી આઠના ઉદય થાય છે અને તેની એક ચાવીસૌ, એમ પાંચમા ગુરુસ્થાનકે ચારે ઉદયસ્થાને મળી કુલ આઠ ચાવીસી અને ભાંગા ૧૯૨ થાય છે.
પરંતુ કેવલ ક્ષાયિક અને ઔપશમિક સમ્યકવીને વિચારીએ તે તેની ચાર અને ક્ષાયેાપશમિકને વિચારીએ તો તેની પણ ચાર ચેાવીસી થાય છે.
છટૂંઠે-સાતમે–આઠમે ગુણુસ્થાનકે નવના બંધ હાય છે આ ત્રણે ગુણસ્થાનક અલગ હોવા છતાં બંધમાં પ્રકૃતિએ સરખી જ હાવાથી ત્રણે ગુણસ્થાનકની ચાવીસૌ અને ભાંગા જુદા ગણવામાં આવ્યા નથી માટે એક ગણેલા છે. જુદા જુદા ગુણસ્થાનકની વિવક્ષા કરીએ તા ચાવીસી અને ભાંગા જુદા ગણાય આમાં વિવક્ષા ભેદ જ છે.
છ` અને સાતમે ગુણુઠાણે નવના મધે ૪થી સાત પંતનાં ચાર ઉદયસ્થાન હોય છે. પ્રત્યાખ્યાનીયના ઉદય ન હેાવાથી સજવલન ક્રોધાદિક એક, એક યુગલ અને એક વેદ એમ ઓછામાં છે. ચાર પ્રકૃતિના ઉદય હોય છે અને તેની એક ચાવીશી, તેમાં ભય-જુગુપ્સા આ બેમાંથી એકના અથવા ક્ષાયેાપશમિક સમ્યકત્વીને સમ્યકત્વ માડુનીયના ઉદય થાય ત્યારે કુલ પાંચના ઉય ત્રણ રીતે થાય માટે ત્રણ ચાવીસી. અને એ જ ચારમાં ભયજુગુપ્સા એક સાથે અને ક્ષાયેાપશમિક સમ્યકત્વીને સમ્યકત્વ માહનીય અને ભય-અથવા જુગુપ્સા એમ એ પ્રકૃતિના ઉદય અધિક થવાથી છ ના ઉદય પણ ત્રણ રૌતે થાય છે. માટે આની પણ ત્રણ ચાવીસી, અને ક્ષાયે પામિક સમ્યકવીને આ પહેલાં બતાવેલ ચારમાં સમ્યફત્વમાડુનીય, ભય-જીગુપ્સા એ ત્રણેના એક સાથે ઉદય થવાથી સાતના ઉદય થાય