________________
સપ્તતિકા ટીકાનુવાદ
૨૩૧
ગુણસ્થાનકે સાતને ઉદ્યય હોય છે. અને અહિ' પશુ પહેલાંની જેમ એક ચાવીસી અર્થાત્ ચાર્વીસ ભાંગા થાય છે આ સાતમાં ભય–જુગુપ્સા આ બેમાંથી એકના ઉદય થાય ત્યારે એ રીતે આર્ડના ઉદય થવાથી એ ચાવીસી . એટલે ૪૮ ભાંગા થાય તેમજ ભય-જીગુ. બન્નેને સાથે ઉદય થાય ત્યારે નવના ઉદય એક જ રીતે થાય માટે એક ચાવીસી એટલે ચેવીસ ભાંગા થાય એમ સાસ્વાદને ત્રણે ઉદયસ્થાન મળી કુલ ચાર ચોવીસી અને ૯૬ ભાંગા થાય છે.
૧૭ ના ખધ ત્રીજે અને ચેાથે ગુણુસ્થાનકે છે, ત્યાં ત્રીજે ગુણસ્થાનકે સાતથી નવ પંત ત્રણુ ઉદયસ્થાને છે અહિં અનંતાનુબંધીનેા ઉદય ન હેાવાથી અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણે ક્રોધાદિક, એમાંથી એક યુગલ, ત્રણમાંથી એક વેઢ, અને મિશ્રમેહનીય એમ કમમાં ક્રમ સાત-પ્રકૃતિના ઉદય હાય છે માટે સાતની એક ચાવીસી, અને ભય-ગુપ્તા એ બેમાંથી ગમે તે એકના ઉદય થાય ત્યારે આઠના ઉદય એ રીતે થવાથી બે ચાવીસી, અને ભય-જીગુપ્સા અનૈના સાથે ઉદય થાય ત્યારે નવના ઉદયની એક ચાવીસી એમ ત્રીજા ગુરુસ્થાને ત્રણે ઉદયસ્થાને મળી કુલ ચાર ચાવીસી અને તેના ભાંગા ૯૬ થાય.
ચેાથે ગુણસ્થાનકે ત્રણે પ્રકારના સમ્યગ્દષ્ટિ જીવા આશ્રયી છ થી નવ સુધીનાં ચાર ઉદયસ્થાના હોય છે પરંતુ ક્ષાયિક અને ઔષશમિક સમ્યગ્દર્ટિને સમ્યકત્વમેહનીયના ઉદય ન હોવાથી છ થી આઠ સુધીના ત્રણ, અને ક્ષાયેાપશમિક સમ્યગ્દષ્ટિને સમ્યકત્વ માહનીયના ઉદય વધારે હાવાથી સાતથી નવ સુધીનાં ત્રણ ઉદયસ્થાના હોય છે ત્યાં અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધાદિ, એમાંથી એક યુગલ, અને ત્રણમાંથી એક વેદ, એમ એછામાં એછે. આ છ પ્રકૃતિના ઉદય ક્ષાયિક-ઔષશમિક સમ્યગ્દષ્ટિને હાય છે, અને સમ્યકત્વ અલગ હાવા છતાં ઉદય પ્રકૃત્તિઓ તેની તે જ હાવાથી છ ના ઉદયની એક ચાવીસૌ થાય છે. આ છ માં ભય કે જુગુપ્સા એમાંથી એકના ઉદય થવાથી સાતના, તેમજ ક્ષાચેાપશમિક સમ્યગ્દૃદ્ધિને એક સમ્યકત્વ મેાડુનીયના ઉદય વધારે થવાથી પહેલાં બતાવેલ છમાં સમ્યકત્વ મેાહનીય નાંખવાથી સાતના ઉદય કુલ ત્રણ પ્રકારે થાય છે માટે ત્રણ ચાવીસી, અને પહેલાં બતાવેલ છમાં ભય, જીગુ. બન્નેના ઉદય થવાથી ક્ષાયિક-આપશમિક સમ્યકત્ત્રને તેમજ ક્ષાયેાપશમિક સમ્યક્ત્વીને બતાવેલ સાતમાં ભય-જીગુપ્સા બેમાંથી એકના ઉદય થવાથી આઠના ઉદયના ત્રણે સમ્યકવી આશ્રયી ત્રણ વિકલ્પે થાય છે માટે આઠના ઉદયની ત્રણ ચેવીસી થાય.
તેમજ ક્ષાયેાપશમિક સભ્યષ્ટિને સમ્યકત્વ મેઢુનીય સહિત પહેલાં બતાવેલ સાતમાં ભય–જુગુપ્સા બન્નેના ઉદય સાથે થાય ત્યારે નવના ઉદય અને તેના એક વિકલ્પ હાવાથી એક ચાવીસી, એમ આ ગુણસ્થાનકે ત્રણે પ્રકારના સમ્યગ્દષ્ટિ આશ્રયી આઠે ચાવીસી અને ભાંગા ૧૯૨ થાય
અને અલગ અલગ વિચારીએ તે ક્ષાયિકને અને ઔપશમિકને ચાર ચાવીસી અને ૯૬ ભાંગા થાય તથા ક્ષાયેાપશમિકને ચાર ચાવીસી અને ૯૬ ભાંગા હાય છે.