________________
૨૩૩
સંતતિકા ટીકાનુવાદ છે. તેની એક ચોવીસી, એમ કુલ ચારે ઉદયસ્થાને મળ આઠ વસી, અને ૧૨ ભાંગા થાય, તેમાં પણ ચાર ચાવીસી સાયિક અને પશમિકની અને ચાર ચેવીસી ક્ષાપશમિકની છે.
આઠમે ગુણસ્થાનકે ચાર થી છ પર્યત ત્રણ જ ઉદયસ્થાન હોય છે, કારણ કે સાતનું ઉદયસ્થાન સમ્યકત્વ મેહનીય સહિત છે અને તેને ઉદય ક્ષાપશમિક સમ્યકત્વને જ હોય, પરંતુ આ ગુણસ્થાનકે ક્ષાપથમિક સમ્યકત્વ હોતું નથી, ક્ષાયિક અથવા ઓપશમિક સમ્યકત્વ જ હોય છે માટે ચારના ઉદયની એક, પાંચના ઉદયની બે, અને છના ઉદયની એક એમ આ ગુણસ્થાનકે ચાર ચોવીસી થાય,
પરંતુ છઠ્ઠા ગુણસ્થાનકથી સાતમા અને આઠમા ગુણસ્થાનકના ઉદયસ્થાને તેમજ ઉદય પ્રકૃતિઓ અલગ નહાવાથી નવના બંધન કુલ આઠ એસીમાં જ તેને-સમાવેશ થાય છે.
હવે કયા કયા ઉદયસ્થાનની કુલ કેટલી ચેવીસી થાય છે તેને-વિચાર કરીએ.
દશના ઉદયની પહેલે ગુણસ્થાનકે એક, નવના ઉદયની પહેલે ત્રણ, બીજે-ત્રીજે-ચેથે એક-એક, એમ કુલ છ, આઠના ઉદયની પહેલે ત્રણ, બીજે-ત્રીજે બે-બે, એથે ત્રણ અને પાંચમે ગુણસ્થાનકે એક, એમ કુલ ૧૧, સાતના ઉદયની પહેલે-બીજે-ત્રીજે ગુણસ્થાનકે એક-એક, ચેથે–પાંચમે ત્રણ-ત્રણું, અને છઠ્ઠ ગુણસ્થાનકે એક એમ કુલ ૧૦, છ ના ઉદયની ચેાથે એક, પાંચમે અને છડે ગુણસ્થાનકે ત્રણ-ત્રણ, એમ કુલ સાત, પાંચના ઉદયની પાંચમે એક છઠે ત્રણ એમ ચાર, અને ચારના ઉદયની છડે એક, એમ એકથી આઠ ગુણસ્થાનક સુધીમાં કુલ ૪૦ ચોવીસી થાય અર્થાત્ ૬૦ ભાંગા થાય છે.
નવમા ગુણસ્થાનકે શરૂઆતમાં પાંચને બંધ હોય છે અને તે વખતે ચારે સંજવલનમાંથી કેઈપણ ક્રોધાદિક એક કષાય, અને ત્રણ વેદમાંથી એક વેદ, એમ બે પ્રકૃતિને ઉદય હોય છે. કારણકે હાસ્યષકને ઉદય આઠમા સુધી જ હેવાથી અહીં હેતે નથી, માટે અહીં વીસ થતી નથી, પરંતુ સંજવલનને ત્રણ વેદે ગુણતાં બેના ઉદયના કુલ ૧૨ ભાંગા થાય છે. આ ગુણસ્થાનકના અમુક કાળ પછી વેદય હેતું નથી અને વેદય ન હોય ત્યારે પુરુષદને બંધ પણ હેતે નથી, માટે વેદને ઉદય અને પુરુષને બંધવિચછેદ થયા બાદ ચારને બંધ હોય છે. અને તે પણ અમુક કાળ સુધી જ હોય છે, અહીં અમુક કાળ વ્યતીત થયા બાદ સંજવલન ક્રોધ-માન-માયાને બંધ અને ઉદય સાથે જ વિચ્છેદ થાય છે.
માટે ચારથી એક સુધીના ચારે બંધસ્થાનેમાં સંજવલન કષાય રૂપ એક જ પ્રકૃતિને ઉદય હોય છે પરંતુ ચારના બધે ચારમાંથી ગમે તે એકને, ત્રણના બંધે કાંધ વિના