________________
૨૦૭
સપ્તતિકા ટીકાનુવાદ નથી, તેમજ તેઓને પહેલા સિવાયના પાંચ સંઘયણ, પહેલા સિવાયના પાંચ સંસ્થાન અને અપ્રશસ્તવિહાગતિ પણ બંધાતી નથી. કારણ કે અનુત્તરવિમાનવાસી ટેવ સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્દષ્ટિને ઉપરોક્ત પ્રકૃતિઓ બંધમાં આવતી નથી. તથા ઉપર જે આનતાદિ દેવને ત્રેવીસ પ્રકૃતિ બંધને અગ્ય કહીં તે અનુત્તર ને પણ બંધાતી નથી.
સઘળી મળી પાંચ અનુત્તરવિમાનવાસી દેવેને ઓગણપચાશ પ્રકૃદિઓ બંધ પ્રત્યે અગ્ય છે. એટલે તેને થે ગુણઠાણે ૭૧ પ્રકૃતિએ બંધાય છે.
હવે-તિર્યંચગતિમાં વિશેષ કહે છે-અસંખ્ય વર્ષના આયુવાળા પર્યાપ્ત મનુષ્ય અને તિર્યંચે દેવાયુને બંધ કરે છે, અન્ય કઈ આયુને બંધ કરતા નથી. તથા અસંખ્ય વર્ષના આયુવાળા અપર્યાપ્તા–અપર્યાપ્તાવસ્થામાં વર્તમાન મનુષ્ય અને તિર્યંચ તીર્થકર, આતપ, अधोत, न२४३४, तिय यात्रि, asalas, मेन्द्रियन्नति, मा २७६४, स्थापयतु४, हेव -મનુષ્યાય, સઘળી મળી એકવીશ પ્રકૃતિએ બાંધતા નથી. ૧૪૯–૧૫૯-૧૫૧
पज्जतिगया दुभगतिगणीयमपसत्थविहनपुंसाणं । संघयणउरलमणुदुगपणसंगणाण अबंधा ॥१५२॥ किण्हाइतिगे अस्संजमे य वेउबिजुगे न आहार । बंधइ न उरलमीसे नरयतिगं छटममराउं ॥१५३॥ कम्मजोगि अणाहारगो य सहिया दुगाउ णेयाओ। सगवण्णा तेवठ्ठी बंधति आहारमुभएसुं ॥१५॥ तेउलेसाईया बंधति न निरयविगलसुहुमतिगं । सेगिदिथावरायवतिरियतिगुज्जोय नव बार ॥१५५॥ पर्याप्तिं गता दुर्भगत्रिकनीचाप्रशस्तविहायोंगतिनपुसकानाम् । संहननोरलमनुजद्विकपञ्चसंस्थानानामबन्धकाः ॥१५२॥ कृष्णादित्रिके असंयमे च वैक्रिययुगे न आहार। बध्नन्ति वोरलमिश्रे नरकत्रिकं षष्ठममरायुः ॥१५३॥ कार्मणनोगी अनाहारकश्च द्विकायुः सहिता एताः । सप्तपश्चाशत् त्रिषष्टिं बध्नन्ति आहारे ऊभये ॥१५४॥