SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસપ્રહ વતીયખડ संघयणा संठाणा पण पण अपसत्थविहगइ न तेसिं । पज्जत्ता बंधति उ देवाउमसंखवासाऊ ॥१५॥ तित्थायवउज्जोयं नारयतिरिविगलतिगतिगेगिंदी। आहार थावरचऊ आ3 णासंखपज्जत्ता ॥१५१॥ तिर्यत्रिकोद्योतयुता आनतदेवा अनुत्तरमुरास्तु । अनमिथ्यात्वनीचदुर्भगथीणद्धित्रिकं नपुंसकत्रीवेदम् ॥१४९॥ संहननानि संस्थानानि पञ्च पश्चाप्रशस्तविहायोगतिने तेषाम् । पर्याप्ता बध्नन्ति तु देवायुरसंख्येयवर्षायुषः ॥१५० ॥ तीर्थातपोधोतं नारकतिर्यग्विकलत्रिकमेकेन्द्रियम् । ગાકારં વાવવા માગુઃ કાલંકાપતા. ૨૫ અર્થ_તિયચત્રિક અને ઉદ્યોત યુક્ત પૂર્વોક્ત પ્રકૃતિઓ આનતાદિ દે બાંધતા નથી. અનુત્તરવિમાનવાસી દે અનંતાનુબંધિ ચતુષ્ક, મિથ્યાત્વ, નીચગેત્ર, દુર્ભગત્રિક, થશુદ્ધિત્રિક, નપુંસકવેદ, અને સ્ત્રીવેદ બાંધતા નથી. તથા તેઓને પહેલા સિવાય પાંચ સંઘયણ, પહેલા સિવાય પાંચ સંસ્થાન અને અપ્રશસ્તવિહાગતિ પણ બંધમાં આવતી નથી. તથા અસંખ્ય વર્ષના આયુવાળા પર્યાપ્ત તિર્યંચ-મનુષ્ય દેવાયુને બંધ કરે છે. અસંખ્ય વર્ષના આયુવાળા અપર્યાપ્તા તીર્થંકરનામ, આતપ, ઉદ્યોત, નરકત્રિક, તિર્યંચત્રિક, વિકલત્રિક એકેન્દ્રિય જાતિ, આહારદ્ધિ, સ્થાવરચતુષ્ક અને આયુને બંધ કરતા નથી. ટકાનુ–પૂર્વે તેને બંધમાં અગ્ય જે એગણીશ પ્રકૃતિએ કહી છે, તેમાં તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, તિર્યંચાયુ અને ઉદ્યોતનામકર્મ મેળવતાં કુલ ત્રેવીસ પ્રકૃતિએને આનતાદિ દેવો ભવપ્રત્યયે બાંધતા નથી. ગુણપ્રત્યયે જે પ્રકૃતિએ બંધાતી નથી તે તે ગુણસ્થાનકના ક્રમે પિતાની મેળે જ વિચારી લેવી. પાંચ અનુત્તરવિમાનવાસી દે અનન્તાનુબંધિ ચતુષ્ક, મિથ્યાત્વ, નીચગેત્ર, દુર્ભાગ, અનાદેય, અપયશકીર્તિ, થીણુદ્ધિાત્રિક, નપુંસકવેદ, સ્ત્રીવેદ અને તુ શબ્દથી દુઃસ્વર બાંધતા ( ૧ અહિં દુર્ભગત્રિકમાં અપયશકીત્તિ લીધી છે. પરંતુ ત્રીજે કર્મગ્રંથ ગા. ૧૧ માં દુર્ભગત્રિકમાં દુઃસ્વર લીધું છે, અપયશકીતિ લીધી જ નથી કારણ કે તેને બંધ તે છઠ્ઠા ગુણસ્થાનક સુધી થાય છે. એટલે ચોથા ગુણસ્થાનકવાળા અનુત્તર દેવને પણ તેનો બંધ થવો જોઈએ. એટલે જ ત્યાં બંધ અયોગ્ય ૪૮ અને બંધયોગ્ય ૭૨ કહી છે. અને અહિં તે બંધ અગ્યમાં દુ:સ્વર અને અપયશકીર્તિ પણ લીધી છે. એટલે બંધ અગ્ય ૪૯ અને બંધ યોગ્ય ૭૧ લીધી છે. અહિં દુર્ભ ગત્રિકમ ઘણે સ્થળે દભંગ, અનાદેય અને અપયશકીર્તિ ગ્રહણ કરેલ છે. પરંતુ અપયશકીર્તાિને બંધ તે છઠા સુધી થત હોવાથી બીજ કર્મગ્રંથમાં તેના બદલે દુ:અર ગ્રહણ કરેલ છે. તવકેવલી જાણે.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy