________________
૨૦૧
સપ્તતિકા ટીકાનુવાદ
પ્રકૃતિના ખ ́ધવિચ્છેદ થયે છતે છવ્વીસ, અને હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સાને મધવિચ્છેદ્ન થયા બાદ અનિવૃત્તિ બાદરસ પરાયે બાવીસ પ્રકૃતિના બંધ થાય છે. તથા ત્યાંજ પુરૂષવેદ અને ક્રોધાદિને અનુક્રમે અંધવિચ્છેદ થયે છતે એકવીસ આદિ પાંચ ખંધસ્થાન થાય છે, સૂક્ષ્મસ પરાયે સત્તર પ્રકૃતિએ બધાય છે અને શેષ ત્રણ ગુણસ્થાનકે એક સાતાના અધ થાય છે. અયોગિકેવલિગુણુસ્થાનકે કોઈ પણ પ્રકૃતિના "ધ થતા નથી.
ટીકાનુ૦—મધની અંદર આઠેક એ મળી એકસેસ વીશ પ્રકૃતિના અધિકાર છે, એ પહેલાં કહ્યું છે. તેમાં મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે આહારકશરીર, આહારક અંગોપાંગ અને તીથ‘કરનામકમ એ ત્રણ પ્રકૃતિના ખંધ થતા નથી. કારણકે તીર્થંકરનામકર્મીના અધમાં સમ્યકત્વ અને આહારકદ્વિકના બંધમાં સયમ હેતુ છે. કહ્યુ પણ છે કે સમ્યકત્વગુણુનિમિત્તે તીથ કરનામ અને સંયમગુણ નિમિત્તે આહારકદ્વિકના બંધ થાય છે. અને શેષ પ્રકૃતિએ મિથ્યાત્વાદિ હતુવડે બધાય છે.” સમ્યક્ત્વ કે ચારિત્રમાંથી એક પણ હતુ મિથ્યાદષ્ટિને નથી. માટે તે ત્રણ પ્રકૃતિ વિના મિથ્યાષ્ટિને એકસેસ સત્તર પ્રકૃતિએ અંધાય છે.
સાસ્વાદને એકસે એક અંધાય છે, કારણ કે ‘મિથ્યાત્વ, નપુંસકવેદ, નરકત્રિક, એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચકરિન્દ્રિયજાતિ, હુંડસ ંસ્થાન, સેવાત્ત સ ંઘયણુ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણુ અને આતપ' એ સાળ પ્રકૃતિના મિથ્યાત્વગુણુસ્થાનકે અંધવિચ્છેદ થાય છે. તીર્થંકરનામ અને આહારકદ્ધિકરૂપ ત્રણ પ્રકૃતિએ પહેલાં કહેલ યુક્તિથી અહિ. પણ અંધમાં આવતી નથી. માટે સાસ્વાદને એકસો એક બંધમાં આવે છે.
મિશ્રર્દષ્ટિગુણસ્થાનકે ચુમ્માતેર ખ ́ધાય છે. કારણકે એકસે એકમાંથી ‘થોશુદ્ધિત્રિક, ઔવેદ, અન ́તાનુષ'ધિ ચતુષ્ક, તિયગૂત્રિક, મધ્યમ ચાર સંઘયણુ, મધ્યમ ચાર સ`સ્થાન, ઉદ્યોત, અપ્રશસ્તવિદ્યા ગતિ, દુગ, અનાદેય, દુ:સ્તર, અને નીચગેાત્ર એમ પચ્ચીસ પ્રકૃતિઓના સાસ્વાદને ખંધવિચ્છેદ થાય છે. સભ્યગ્નિષ્પાદૃષ્ટિ તથાસ્વભાવે કોઈપણુ આયુના મધના આરંભ કરતા નથી, એટલે અRsિ' મનુષ્યાયુ અને દેવાયુના પશુ બંધ થતા નથી, માટે એકસે એકમાંથી સત્તાવીસ પ્રકૃતિ દૂર થતાં મિશ્રદ્રષ્ટિ ગુણસ્થાનકે ચુમ્મેતેર પ્રકૃતિને
ખંધ થાય છે.
અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે સત્યે તેર પ્રકૃતિના બંધ થાય છે. તેમાં ચુમ્મેતેર તે પહેલાં કહીં તે જ, અને આ ગુણસ્થાનકે દેવાયુ, મનુષ્યાયુ અને તીર્થંકરનામ એ ત્રણ પ્રકૃતિએ તેના બંધ ચેાગ્ય અધ્યવસાય હોવાથી બંધાય છે. એટલે આ ગુણસ્થાનકે સત્યાતેરના મધ થાય છે.
દેશવિરતિગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક, મનુષ્યત્રિક, પ્રથમ સ`ઘયણ, અને ઔદારિકદ્ધિક એમ દશ પ્રકૃતિ જતાં સસ પ્રકૃતિના ખંધ થાય છે. દેશવિરતને દેશવિરતિરૂપ
}.