SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પચસંગ્રહ તૃતીયખંડ ઉપશાંતમાહ સુધીમાં, ક્ષાયિકસમ્યક્ત્વમાણામાં અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી અચેાગિ કેવલિ સુધીમાં, મિથ્યાત્વમા`ણામાં મિથ્યાત્વમાં, સાસ્વાદને સાસ્વાદનગુણુસ્થાનકમાં અને મિશ્રસમ્યક્ત્વે મિશ્રગુણસ્થાનકમાં જે પ્રમાણે પહેલાં બધાદિ કહ્યા છે, તે પ્રમાણે સમજવા. સન્નિમા ણામાં મનુષ્યગતિમાં કહ્યા પ્રમાણે અને અસ'ગ્નિ માગણુામાં મિથ્યાદડિ અને સાસ્વાદન ગુણસ્થાનમાં કહ્યા પ્રમાણે કહેવું. આહારકદ્વારે અનાહારક માગણુામાં મિથ્યાસૃષ્ટિ, સાસ્વાદન, અવિરતિસમ્યગ્દષ્ટિ, સચાગિટેવલિ અને અચેાગિકેવલિ ગુણસ્થાનકમાં, અને આહારમાગણુામાં મિથ્યાદૃષ્ટિથી આરો સોગિકવલિગુણસ્થાન સુધીમાં જેમ પહેલાં બંધાદિ કહ્યા છે, તેમ અહિં સમજવાના અ છે. ૧૪૨ આ પ્રમાણે સપદપ્રરૂપણા કરી. હવે બંધ આશ્રર્યોં દ્રવ્યપ્રમાણ દ્વાર કહેતા ચૌઢ ગુણસ્થાનકમાં કેટલે મધ થાય છે, તે કહે છેसत्तरसुत्तरमेगुत्तरं तु चोहत्तरीउ सगसयरी । सत्तट्ठी तिगसट्ठी गुणसट्ठी अट्ठावन्ना य ॥ १४३॥ .निद्दादुगे छवण्णा छवीसा णामतीसविरमंमि । हासर भयकुच्छाविरमे बावीस पुव्वं ॥ १४४ ॥ पुंवेयको मासु अवज्झमाणेसु पंच ठाणाणि । बारे सहमे सत्तरस पगतिओ सायमियरेसु ॥ १४५ ॥ सप्तदशोत्तरमेकोत्तर तु वतुःसप्ततिः सप्तसप्ततिः । સમષ્ટિ ત્રિgિજોનĐિષ્ટ્રવજ્રાસન્ન ॥ ૨૪૨ ॥ निद्राद्विके षट्पञ्चाशत् षडविंशतिः नामत्रिंशद्विरमे । हास्यरतिभयकुत्साविरमे द्वाविंशतिरपूर्वे ॥ १४४ ॥ वेद क्रोधादिष्ववध्यमानेषु पञ्च स्थानानि । बादरे सूक्ष्मे सप्तदश प्रकृतयः सातमितरेषु ॥ १४५ ॥ અ—અનુક્રમે ચૌદૅ ગુણસ્થાનકમાં ખંધપ્રમાણ કહે છે પહેલે એકસે। સત્તર, ખીજે એકસા એક, ત્રીજે ચુમ્માતર, ચાથે સત્યાતર, પાંચમે સડસઠ, છઠ્ઠે ત્રેસઠ, સાતમે એગણુસાઠે કે અઠ્ઠાવન, આઠમે અઠ્ઠાવન, નિદ્રાદ્દિકના વિચ્છેદ થયે છતે છપ્પન, નામની ત્રીસ
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy