________________
પચસંગ્રહ તૃતીયખંડ છવ્વીસના ઉદય ક્ષાયિક અને વેદક સમ્યગ્દષ્ટિ તિય ચ અને મનુષ્યને હાય છે, ઔપશમિક સમ્યગ્દષ્ટિ તિય ચ અને મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી, માટે ત્રણે પ્રકારના સમ્યકત્વીઓને હાય છે એમ કહ્યું નથી. તિર્યંચમાં વેદકર સમ્યગ્દષ્ટિપણું બાવીસની સત્તાવાળા (અસ’બ્ય વરસના આયુવાળા) તિય ચ માશ્રયી સમજવુ.
૧૯૨
અઠ્ઠાવીશ અને એગણત્રીશના ઉદય નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં હાય છે. ત્રીશના ઉદ્દય તિય ઇંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવાને હોય છે. એકત્રીશના ઉદય તિયાઁચ પોંચેન્દ્રિયાને હાય છે.
અહિ' દરેક ઉદયસ્થાનકમાં ભાંગા પોતપોતાના સામાન્ય ઉદયસ્થાનમાં જે કહ્યા છે, તે સઘળા સમજવા. આ ગુણુસ્થાનકે ત્રાણું, ખાણું, નેવ્યાસી અને ઠ્ઠાશી એમ ચાર સત્તાસ્થાનેા હાય છે.
માટે ફેરવવાની હોય છે. તેમાં છેલ્લા ત્રણ સ`ઘયણના ઉદય સાતમા સુધી, બીજા અને ત્રીજાના ઉદય અગીઆરમા સુધી અને પહેલાના ઉદય તેરમા સુધી હોય છે. એ સસ્થાનના ઉદય તેરમા સુધી હાય છે. દુગ, અનાદેય અને અપયશના ઉદય ચેાથા સુધી, અને સુભગ, આદેય અને યશના ઉદય ચૌદમા સુધી ઢાય છે. એ વિદ્વાયાગત અને એ સ્તરના ઉદય તેરમા સુધી હોય છે. ગુરુસ્થાનકમાં ઉદયના ભગ ઉત્પન્ન કરવા માટે આ હકીકત યાદ રાખવી. તથા ૨૧-૨૫-૨૭ના ઉદયસ્થાનમાં પરસ્પર વિરુદ્ધ સામાન્યત: સુગ-દુભગ, આદેય-અનાદેય, યશ, અપયશ, એ પ્રકૃતિએ હેાય છે. ૨૬ ના ઉદયમાં ઉપરોક્ત પ્રકૃતિમાં છ સ`ઘણ અને છ સંસ્થાન વધે છે. ૨૮ ના ઉદયમાં એ વિહાયેાગતિ ભળે છે, ૨૯ ના ઉદયમાં વિરોધિ પ્રકૃતિ કેાઈ વધતી નથી. ૩૦ ના ઉદ્દયમાં બે સ્વર વધે છે. ૩૧ ના ઉદ્દેશ્યમાં ૩૦ ના ઉદય પ્રમાણે જ વિરાધિ પ્રકૃતિએ હોય છે. માત્ર દેવાના પોતાના દરેક ઉદયમાં સૌભાગ્ય-દુર્ભાગ્ય, આદેય-અનાદેય, અને યશ-અપયશ જ વિરેાધિ પ્રકૃતિ તરીકે હોય છે, અન્ય કાઈ હાતી નથી. અને નારકીએમાં તે। તમામ પરાવર્ત્ત'માન અપ્રશસ્ત પ્રકૃતિએતેાજ ઉદય હાય છે. આ હકીકત ખ્યાલમાં રાખી દરેક ગુણસ્થાનકે રહેલા ઉદ્દયસ્થાનના ભાંગાએ સ્વયમેવ વિચારી લેવા
ર. ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન કરતાં મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકતમેાહનીયતા ઘણા ભાગ ક્ષય કરી વૈમાનિક દેવ, ત્રણ નરક અને સખ્યાત વરસના આયુવાળા મનુષ્ય-તિય યમાં ઉત્પન્ન થાય છે એટલે ચારે ગતિમાં બાવીસનું સત્તાસ્થાન હેાય છે. ઉપરોક્ત પક્તિથી એમ સમજાય છે કે સખ્યાત વરસના આયુવાળા તિ"ચમાં કોઈપણ સમ્યક્ત્વ લઈ ઉત્પન્ન થાય નહિ એટલે તેને અપર્યાપ્તાવસ્થામાં કાઈ સમ્યકત્વ સભવે નહિ પર્યાપ્ત થયા બાદ ઉપશમ કે ક્ષયાપમ સમ્યકત્વ ઉત્પન્ન કરી શકે, નારકીમાં માત્ર ક્ષાયિક કે વેદક લઈ તે જાય. ત્યાં ક્ષાયેાપમિક કે ઉપશમ ઉત્પન્ન કરી શકે, દેવતિમાં ગમે તે સમ્યકત્વ લઈને જાય તેમાં ઉપશમસમ્યકત્વ ઉપશમકોણિનું લઈ તે જાય તેા હોય છે. મનુષ્યને અપ [પ્તાવસ્થામાં ક્ષાયિક કે ક્ષાયેાપશમિક એ એજ સમ્યકત્વ હાય છે, ઉપશમ હાતુ નથી.