________________
૧૫૬૭
સપ્તતિકા ટીકાનુવાદ
આ અને પ્રકારના અઠ્ઠાવીશના બ ́ધક પર્યાપ્તાવસ્થામાં વર્તમાન ગર્ભજ મનુષ્યતિય"ચા અને સમૂ"િમતિ"ચા છે, મિથ્યાત્વગુણુસ્થાનકે અપર્યાપ્તાવસ્થામાં વૃત્તતા તિય ઇંચ અને મનુષ્યો દેવગતિ કે નરકગતિયોગ્ય બંધ કરતા નથી, માટે પર્યાપ્તાવસ્થા ગ્રહણ કરી છે. એકેન્દ્રિય કે વિકલેન્દ્રિયા તે નરક કે દેવગતિયેાગ્ય બંધજ કરતા નથી.
પર્યાપ્ત એઇન્દ્રિય, તેઇન્દ્રિય. ચઉરિન્દ્રિય, તિય ચ પંચેન્દ્રિય અને મનુષ્યયેાગ્ય બાંધતાં નામકમ ની ઓગણત્રીશ પ્રકૃતિએ બધાય છે. તેમાં પર્યાપ્ત એઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય ચેાગ્ય એગૌશ બાંધતાં દરેકના આઠે આઠ ભંગ થાય છે. તિય ચ પંચેન્દ્રિય ચેગ્ય બાંધતાં છેતાલીશસે આઠ ભંગ થાય છે, અને મનુષ્ય ચાગ્ય ખાંધતાં પશુ શ્વેતાલીશસા અને આઠ ભંગ થાય છે. સઘળા મળી ગણત્રીશના બંધસ્થાનકના ખાણુંસા અને ચાળીશ (૯૨૪૦) ભ'ગ થાય છે.
તીર્થંકર નામકમ સહિત દેવગતિયેગ્ય જે એગણત્રીશ પ્રકૃતિનું અધસ્થાનક છે, તે મિથ્યાદષ્ટિને હાતું નથી. કારણ કે તીથંકર નામક ના બંધ સમ્યક્ત્વ રૂપ હેતુવડે થાય છે. મિથ્યાષ્ટિને તે હેતુ હોતુ નથી, માટે દેવગતિયેાગ્ય ગણુત્રીશના ખ'ધ મિથ્યાર્દષ્ટિને થતા નથી. આ તિય ચ કે મનુષ્ય પ્રાયેગ્ય ગણત્રીશના મધક ચારે ગતિના જીવા છે, ચારે ગતિના જીવા, યથાયોગ્યપણે તિયાઁચ કે મનુષ્યગતિયોગ્ય ૨૯ ના બંધ કરે છે, માત્ર વિકલેન્દ્રિયયોગ્ય ર૯ માંધનાર મનુષ્ય અને તિય ચેાજ છે, દેવા કે નારકીઓ નહિ. દેવા કે નારકીએ માત્ર સખ્યાતવષઁના યુવાળા પર્યાપ્ત–ગર્ભ જઽતિય ચ કે પર્યામ–ગભ`જ-મનુષ્યગતિ ચેાગ્ય જ બંધ કરે છે, અન્ય કોઈ ચેાગ્ય બંધ કરતા નથી. માત્ર દેવે ભાદર-પર્યાપ્ત પૃથ્વી, ખાદર-પર્યાસ પ અને પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયયોગ્ય અંધ કરે છે, એટલુ વધારે છે,
તથા પર્યાપ્ત એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને તિય ́ચપંચેન્દ્રિયયોગ્ય બાંધતાં ઉદ્યોતનામક સાથે નામકનું... ત્રીસનું 'ધસ્થાન ખંધાય છે. તેમાં પર્યાપ્ત એઈન્દ્રિય, તેન્દ્રિય અને ચઉન્દ્રિય ચેાગ્ય ત્રીશ બાંધતાં દરેકના માટૅ-આઠ ભંગ થાય છે, અને તિયાઁચ પંચેન્દ્રિય યોગ્ય બાંધતાં છેતાલીસસો આઠ ભ ́ગ થાય છે. સઘળા મળી ત્રૌશના અધસ્થાનકના છેતાલીસસે બત્રીશ ભગ થાય છે.
તીથ''કર નામક સાથે મનુષ્યગતિ યોગ્ય ત્રીશ તેમજ આહારકદ્ધિક સાથે દેવગતિયોગ્ય ત્રૌશ એમ એ બધસ્થાન મિથ્યાર્દષ્ટિને બંધમાં આવતાં નથી. કારણકે તીથ‘કરનામકનુ સમ્યકત્વ કારણ છે, અને આહારકદ્વિકનું સંયમ કારણ છે, તે મને કારણેા મિથ્યાદ્રષ્ટિગુણુસ્થાનકે નથી, એટલે તીર્થંકર નામકમ' સાથેનુ' મનુષ્યયોગ્ય ત્રૌશનુ' અંધસ્થાનક કે આહારકદ્વિક સાથેનુ' દૈવયોગ્ય ત્રશતુ' બધસ્થાનક મિથ્યાર્દષ્ટિને હાતું નથી. આ અંધ