________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૫૩ થાય છે. જે ઉપરોક્ત ત્રણ વેગમાંથી કઈગે હતા નથી, એટલે છનું સ્થાપવાના કહ્યા છે.
જે ગુણસ્થાને જેટલા સ્થાપવાના કહ્યા હોય તેને તે ગુણસ્થાનકે જેટલી વીશીઓ હેય તે સાથે ગુણવા, એટલે બાદ કરવા ગ્ય ભાંગાની સંખ્યા પ્રાપ્ત થાય છે. જેમકે સાસાદને આઠ સ્થાપવાના કહ્યા છે, તે ગુણસ્થાનકે ચાર ચેવિશ છે. માટે આઠને ચારે ગુણતાં બત્રીસ આવે, તેટલા બાદ કરવા ગ્ય ભંગ આવે છે. મિથ્યાત્વગુણસ્થાનકે
ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર અને કાર્મણકાગ એ પ્રત્યેક કાગે ચાર ચાર ચેવશીએ જ હોતી નથી. એટલે ચાર વિશીને ત્રણે ગુણવા, અને ત્યાર બાદ વિશે ગુણવા એટલે બાદ કરવા યોગ્ય ભંગ પ્રાપ્ત થાય છે. આ હકીક્ત પહેલાં આવી ગઈ છે. ૧૨૬
આ પ્રમાણે સ્થાપન કરવા એગ્ય અંકને બતાવીને હવે જે કરવા ગ્ય છે, તે કહે છે –
जोगतिगेणं मिच्छे नियनियचउवीसगाहिं सेसाणं । • गुणिऊणं पिंडेज्जा सेसा उदयाण परिसंखा ।।१२७॥
योगत्रिकेण मिथ्यात्वे निजनिजचतुर्विंशतिभिः शेषाणाम् ।
गुणयित्वा पिंडयेत् शेषा उदयानां परिसंख्या ॥१२७॥ અર્થ–મિથ્યાષ્ટિના સ્થાપવા ગ્ય અંકને ગત્રિકે ગુણવા, અને શેષ ગુણસ્થાનકના સ્થાપવા ગ્ય અંકને તે તે ગુણસ્થાનકની વીશીન સંખ્યાવડે ગુણવા, ગુણીને સરવાળે કરે, અને તેને કુલ સંખ્યામાંથી બાદ કરવા, એટલે ઉદયભંગની કુલ સંખ્યા પ્રાપ્ત થાય છે.
ટીકાનુ–મિથ્યાષ્ટિગુણસ્થાનકે સ્થાપવા યોગ્ય જે છાનું કહ્યા છે, તે છ—એ ભંગ યિમિશ્ર, ઔદ્યારિકમિશ્ર અને કાર્મણ ત્રણે યોગે લેતા નથી, માટે તેને ત્રણ યોગ સાથે ગુણાકાર કરે, ગુણતાં બસો અટ્ટાશ આવે. - શેષ અપ્રમાદિમાં આઠ આદિ સ્થાપવાના કહ્યા છે. તેને તે તે ગુણસ્થાનકની ચાવીશીઓ સાથે ગુણાકાર કર, એટલે કે જે ગુણસ્થાનકે જેટલી વિશીએ હેય, તેની સાથે તે ગુણસ્થાનકના સ્થાપ્ય અંકને ગુણાકાર કરે. જેમકે અપ્રમત્તે આઠ વીશીઓ છે માટે તેની સાથે તે ગુણસ્થાનકના સ્થાપ્ય આઠને ગુણાકાર કર, એટલે બાદ કરવા યોગ્ય ચોસઠ આવે. - એ પ્રમાણે સાસાદને ચાર વિશીઓ છે, તેની સાથે તેના સ્થાપ્ય આઠને ગુણાકાર કરે બત્રીશ આવે. પ્રમો આઠ વિશઓ છે, તેને તેના સ્થાપ્ય અંક સળ સાથે ગુણાકાર કરો એટલે એક અઠ્ઠાવીશ આવે, અવિરતિસમ્યગ્દષ્ટિમાં આઠ વિશી છે. માટે તેની સાથે તેના સ્થાપ્ય બત્રીશ અંકને ગુણાકાર કર, ગુણાકાર કરતાં બસે છપ્પન આવે.