SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પાઁચસંગ્રહ તૃતીયખડ આ પ્રમાણે કરવાથી યાગગુણિત ઉદયભગ ચૌદહજાર નવસે। સાડત્રીશ, અને પ એક લાખ નવસા અને ખાણું પ્રાપ્ત થાય છે, જે સંખ્યા પહેલાં કહેવાઇ છે, તેમજ ઉપયોગ અને વૈશ્યા ગુણિત ભંગ તથા પદ્મસ`ખ્યા પણ પહેલાં કહેવાઈ ગઈ છે. ૧૨૫ હવે અસંભવિ ઉદયભંગ અને પદ્માની સખ્યા લાવવાના ઉપાય કહે છે— अपमत्त सासणेसुं अड सोल पमत्त सम्म बत्तीसा । मिच्छमि यछण्णउई ठावेज्जा सोहणनिमित्तं ॥ १२६ ॥ अप्रमत्तसासादनयोरष्टौ षोडश प्रमत्ते सम्यक्त्वे द्वात्रिंशत् । मिथ्यात्वे च षण्णवर्ति स्थापयेत् शोधननिमित्तम् ॥ १२६॥ પર અ—અપ્રમત્ત અને સાસાદને આઠ, પ્રમત્તે સેાળ, અવિરતિસમ્યગ્દષ્ટિમાં ખત્રીશ, અને મિથ્યાત્વે છન્તુ ખાદ્ય કરવા માટે સ્થાપવા. ટીકાનુ૦—અપ્રમત્ત અને સાસ્વાદનસમધી આઠ આઠ-બાદ કરવા માટે સ્થાપવા તથા પ્રમત્તસંબંધી સેાળ, અવિરતિસમ્યગ્દષ્ટિસખ`ધી ખૌશ અને મિથ્યાષ્ટિ સ ખ ધી છન્નુ ખાઇ કરવામાટે સ્થાપવા. તે આ પ્રમાણે આહારક કાયયેાગે વત્તમાન અપ્રમત્તયતિને સ્ત્રીવેદ્ય હાતા નથી. સ્ત્રીવર્ટ એક એક ચૌવિીમાં આઠે આઠ ભાંગા થાય છે. માટે અપ્રમત્તે શોધવા-ખાદ કરવા ચેગ્ય આઠ સ્થાપવાનુ કહ્યુ છે. વૈક્રિયમિશ્રકાયયોગે વમાન સાસ્વાદનસમ્યગ્દષ્ટિને નપુ સકવેદ ડેતા નથી. નપુંસકવેઢે એક એક ચોવિશ્તમાં આઠ આઠ ભાંગા થાય છે, માટે સાસ્વાદને બાદ કરવા યોગ્ય આઠ સ્થાપવાના કહ્યા છે. આહારકયાગ અને આહારકમિશ્રકાયયેાગે વત્તમાન પ્રમત્તયતિને વેદ હાતા નથી. ઔવે? આહારકકાયયેગે અને આહારકમિશ્રકાયાગે દરેક ચાવિશ્તમાં આઠ આઠ ભાંગા થાય છે, માટે પ્રમો બાદ કરવા ચેાગ્ય સાળ સ્થાપવાના કહ્યા છે. ઔદારિકમિશ્રકાયયેાગે વમાન અવિરતિસમ્યગ્દષ્ટિને વેદ અને નપુંસક વેદ હોતા નથી. વેઢે અને નપુંસકવેઢે પ્રત્યેક ચેાવીશીમાં આઠે આઠ, નૈના મળી સાળ ભગ થાય છે, માટે સાળ, તથા વૈક્રિયમિશ્ર અને કામ થુકાયયેાગે વમાન અવિરતિસમ્યગ્દષ્ટિને ઔવેદ હાતા નથી, માટે ત્યાં પણ પૂર્વક્તિ રીતે સેળ કુલ મત્રૌસ સ્થાપવાના કહ્યા છે. વૈક્રિયમિશ્ર, ઔદારિકમિશ્ર અને કાણુકાયયેાગે વત્ત માન મિથ્યાષ્ટિને તે દરેક ચેગે અનંતાનુબંધિના ઉદયવિનાની ચાર ચાર ચાવિચીજ હૈાતી નથી. ચાર ચેાવિશીના છન્નુ` ભાંગા
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy