________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૪૫ - આ સિવાયના સમ્યકત્વથી પડીને આવનાર છવને અનંતાનુબંધિને ઉદય અવશ્ય હેય છે. અનંતાનુબંધિની વિસયેજના કર્યા બાદ સમ્યકત્વથી પડી મિથ્યાત્વે આવનારનું જઘન્યથી પણ અંતર્મુહૂર્વ આયુ અવશેષ હોય છે, તેથી તેજ ભવમાં વર્તમાન તે આત્મા મિથ્યાત્વરૂપ હેતુ વડે અનંતાનુબંધિ બાંધે છે. અને બંધાવલિકા ગયા બાદ તેને વેદે પણ છે. એક આવલિકા બાદ શા માટે વેઢે છે તેનું કારણ ગા. ૨૬ માં જણાવ્યું છે.)
એટલે વિગ્રહગતિમાં વર્તતા અને ભવાંતરમાં ઉત્પન્ન થતા મિથ્યાષ્ટિને અનંતાનુબંધિને ઉદય અવશ્ય હોય છે, તેથી તેના ઉદય વિનાના ઉદયના વિકલ્પ કામણ, ઔદારિકમિશ્ર અને શૈક્રિયમિ. સંભવતા નથી. કેમકે કાણુગ વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે હેય છે, અને ઔદારિકમિશ્ર તથા વૈક્રિયમિશ્ર ભવાંતરમાં ઉત્પન્ન થતા જીવને ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્તાવસ્થામાં હોય છે. એટલે કામણ કાયયેગે સાતના ઉઠયની એક, આઠના ઉદયની બે, અને નવના ઉદયની એક કુલ ચાર, એ પ્રમાણે ઔદ્યારિકમિત્રે ચાર અને વૈક્રિયમિત્રે ચાર કુલ બાર વિશી સંભવતી નથી.
અહિં ક્રિયમિશ્રકાયોગ ભવાન્તરે ઉત્પન્ન થતાં જે કહ્યો છે, તે બહુલતાની અપેક્ષાએ કહ્યો છે. કેમકે દરેક દેવ-નારકીઓને અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયમિશ્રગ હોય છે. જે એમ ન હોય તે વૈક્રિયશરીર કરતા પર્યાપ્ત મનુષ્ય-તિયને પણ વૈકિયમિશ્ર હોય છે. પરંતુ સપ્તતિકાના ચૂર્ણિકારે તેની વિવક્ષા કરી નથી, માટે ટીકાકાર મહારાજ કહે છે કે અમે પણ વિવક્ષા કરી નથી. આ પ્રમાણે આ ગ્રંથમાં અન્યત્ર પણ સપ્તતિકાની ચૂર્ણિનું અનુસરણ કર્યું છે, એમ જાણવું. બારને ચેતવીશે ગુણીએ એટલે બસે અાશી ભંગ થાય. આટલા અંગે મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે અસંભવી છે.
શૈક્રિયમિશ્રકાયોગે વર્તતા સાસ્વાદનીને નપુંસકવેદને ઉદય હેતું નથી. કારણકે વૈકિયમિશ્ર દેવ અને નારકીને હેય છે. સારવાદનગુણસ્થાનક લઈને દેવમાંજ ઉત્પન્ન થાય છે, નારકીમાં ઉત્પન્ન થતું નથી. દેવે પુરૂષવેદી અને સ્ત્રીવેદી હોય છે, પરંતુ નપુંસકવેટી હેતા નથી. માટે સાસ્વાદ ગુણસ્થાનકે થતી ચાર ચેવિશીના છનું ભાંગામાંથી નjસદના ઉદયવાળા બત્રીસ ભાંગી સંભવતા નથી.
તથા કાર્મણકાગે અને વૈક્રિય મિશ્રાએગે અવિરતિસમ્યગ્દર્કિટને સ્ત્રીવેદને ઉદય સંભવ નથી. કારણકે કામણુકાયેગવાળા અને વૈક્રિયમિશકાયયોગવાળા વેદિમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થતા નથી. સમ્યકત્વ યુક્ત મનુષ્ય અને તિર્યંચને નરકમાં જતાં માત્ર નપુંસકવેદને ઉદય હેય છે, અને દેવમાં જતાં પુરૂષદને જ ઉદય હોય છે, પરંતુ વેદને ઉદય હેતું નથી. એટલે અવિરતિસમ્યગ્દષ્ટિને વેટ કાર્મણકાગ અને વેકિયમિશ્રયેાગ લેતા નથી.