________________
પંચસંગ્રહ વતીયખંડ આ હકીકત પ્રવૃત્તિ-બહુલતાની અપેક્ષાએ કહી છે. નહિ તે કઈ વખતે વેદિમાં પણ અવિરતસમ્યગ્દષ્ટિની ઉત્ત થાય છે. સતતિકાની ચૂર્ણમાં કહ્યું છે કે-“કઈ વધત
વેદિમાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકવાળાની ઉત્પત્તિ થાય પણ ખરી.” પરંતુ અહિં ઘણા છે આશ્રયી જે હકીકત સંભવે છે તે કહેલી હોવાથી આઠ વિશન એકસે. બાણું ભાંગામાંથી વેદના ઉદયથી થતા ચેસઠ ભાંગ કાર્મસુકાયોગે અને ચેસઠ ભાંગા વેકિયમિશ્રગે હેતા નથી, સઘળા મળી એકસે અટૂઠાવીશ ભંગ સંભવતા નથી.
ઔદારિકમિશ્નકાયયેગે વર્તમાન અવિરતિસમ્યગ્દષ્ટિને પુરૂષદ એકજ વેગ હોય છે, સ્ત્રીવેદ કે નપુંસકવેદ હોતા નથી. કેમકે સમ્યકત્વયુક્ત આત્મા તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય તે પુરૂષવેદિમાંજ ઉત્પન્ન થાય છે, સ્ત્રી, નપુંસકવેદિમાં ઉત્પન્ન થતા નથી, એટલે આઠ વિશીના એકસે બાણું ભાંગામાંથી સ્ત્રીવેદ અને નપુંસકવેદના ઉદયથી થતા એક અઠ્ઠાવીશ ભંગ દારિકમિશકાયોગે સંભવતા નથી. આ હકીકત પણ બાહુલ્યની અપેક્ષાએ કહી છે. નહિ તે કઈ મહિલનાથ અને રાજિમતી જેવા અવિરતિસમ્યગ્દષ્ટિ આત્મા સમ્યકત્વ સાથે સ્ત્રીવેદમાં પણ ઉત્પન્ન થાય છે. પરંતુ તેવી સંખ્યા અલ્પ હોવાથી અહિં તેની વિવક્ષા કરી નથી. આ સઘળ મળી બસે છપ્પન ભાંગા અવિરતિસમ્યગ્દષ્ટિને અસંભવિ છે.
પ્રમત્તસંયતને આહારક અને આહારકમિણે વેદ હેત નથી. આહારકશરીર ચૌદ પૂર્વધરને જ હોય છે. શારામાં કહ્યું છે કે “આહારક શરીર ચૌદ પૂર્વધરને હોય છે.” એને ચૌદ પૂર્વના અધ્યયનને સંભવ નથી, કેમકે સૂત્રમાં નિષેધ કર્યો છે.
કહ્યું છે કે-“એ તુચ્છ, અભિમાનના બાહુલ્યવાળી, ચપલ ઈન્દ્રિયવાળી અને અધીરજવાળી હવાથી અતિશયવાળા ભૂતવાદ–દકિટવાદ નામના બારમા અંગના અધ્યયનને તેઓને અધિકાર નથી.”
માટે પ્રમસંવતની આઠ ચાવિશીના એકસો બાણું ભાંગામાંથી આવેદના ઉદયે થતા ચેસઠ ભંગ આહારકકાયયેગે અને ચેસઠ ભંગ આહારકમિશ્ર કાયસેગે, કુલ એકસે અઠ્ઠાવીશ ભંગ હોતા નથી.
તથા અપ્રમત્તસંવતને પણ પૂર્વોક્ત યુક્તિ પ્રમાણે આહારકકાયયોગે સ્ત્રીવેદને ઉદય હેતું નથી, માટે અપ્રમત્તની આઠ વીશીના એકસે બાણું ભાંગામાંથી સ્ત્રીવેદના ઉદયે થતા ચોસઠ ભંગ આહારકકાયવેગે હેતા નથી. અપ્રમત્તસંયતે આહારક કાયયોગજ હોય છે, આહારકમિશ્રગ હોતે નથી, માટે ચેસઠ ભાંગ વર્યા છે.
આ પ્રમાણે ભિન્ન ભિન્ન ગુણસ્થાનકે અમુક અમુક વેગે નહિ સંભવતા ભાંગાઓને સરવાળે કરતાં સાતસે અડસઠ ભાંગા થાય છે. આટલા ભાંગ પૂર્વના ૧૪૯૩૭ માંથી દૂર કરતાં ચાર હજાર એકસો ઓગણોતેર ૧૪૧૬૯ ભાંગા થાય છે.