________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૩૫
હવે ક્રમપ્રાપ્ત મેહનીયકના ખંધ, ઉદય અને સત્તાસ્થાનકાના વેધન વિચાર કરવા જોઈએ તેમાં શરૂઆતમાં જે કંઇ કહેવા યાગ્ય છે, તે કહે છે— हम्म मोहणी बंधोदयसंतयाणि भणियाणि । अहुणा वग्गडगुणउदयपय समूहं पवक्खामि ॥१९१॥ ra मोहनीये बन्धोदयसत्स्थानानि भणितानि ।
अधुनाऽव्याकृतगुणोदयपदसमूह प्रवक्ष्यामि ॥ १११ ॥ અ—માહનીયકમના વિષયમાં આઘ હકીકત કહી ત્યારે ગુણસ્થાનકોમાં પશુ ખંધ, ઉદય અને સત્તાસ્થાનકે કહ્યાં છે. હવે સામાન્યથી ઉડ્ડયના અને ગુણસ્થાનક પરત્વે ઉદયના થતા પદસમૂહને કહીશ.
ટીકાનુ—માહનીયકમ સબધે એઘ-સામાન્ય હર્કીકત કહી ત્યારે ગુણસ્થાનકમાં પશુ બંધ, ઉદય અને સત્તાના સ્થાનકાને વિચાર કર્યાં છે, એટલે ફરીવાર મહિ‘ વિચાર કરવામાં આવશે નહિ. પરંતુ અહિં હમણાં અવ્યાકૃતાઢય-સામાન્ય ઉદયના અને ગુરુસ્થાનાના ઉદયના પદસમૂહ-પટ્ટ પ્રમાણુને કહીશ ૧૧૧
આ ગાથામાં પદ્મના સમૂહની સંખ્યા કહે છે—
जा जंमि चीसा गुणियाओ ताउ तेण उदपणं ।
मिलिया चवीसगुणा इयरपएहिं च पयसंखा ॥ ११२ ॥
यास्मिन् चतुर्विंशतयो गुणितास्तास्तु तेनोदयेन । मिलिताश्चतुर्विंशतिगुणा इतरपदैश्च पदसंख्या ॥ ११२ ॥
અરે જે ઉદયસ્થાનમાં જેટલી ચેાવીજીઓ થાય તેના તે ઉદયસ્થાન સાથે ગુણાકાર કરવા, ત્યારબાદ સરવાળા કરવા, તેને ચાવીશ ગુણા કરવા અને તેમાં ઈતરપદું નવમા ગુણુસ્થાનકના પટ્ટે મેળવવાં એટલે પન્નુની કુલ સંખ્યા થાય.
ટીકાનુ॰-દશ આદિ જે ઉદયસ્થાનામાં જેટલી સંખ્યાવાળી ચાવીશીએ થતી હોય, જેમકે-મિથ્યાર્દષ્ટિને દશના ઉદ્દયની એક, નવના ઉદયની જે છ–છે, તેમાં ત્રણ મિથ્યાષ્ટિ ગુણુસ્થાનકે, એક સાસાદને, એક મિત્રે અને એક અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે. આઠના
૧ આઘ હકીકત તેને કહેવામાં આવે છે કે જે ગુણસ્થાનક કે જીવભેદ સ’"ધે ન કહી હોય, તેના નામ લીધા વિનાજ સામાન્યથી જે હકીકત કહી હાય.
૨ પદ એટલે એક ઉદયસ્થાનકની પ્રકૃતિએ, જેમકે દશના ઉદયની એક ચાવીશી એટલે ચાવીશ ભંગ થાય. એટલે કે દશ પ્રકૃતિના ઉદય ક્રોધાદિના ફેરફારે ચાવીશ પ્રકારે થાય, તે દશ દશ પ્રકૃતિએ હાય. એટલે દશને ચોવીશે ગુણતાં ખસા ચાલીશ પદ—ટી પ્રકૃતિ
ચોવીશે ભંગમાં થાય.