________________
૧૩૪
પંચસંગ્રહ તૃતીયખંડ અહિં એ ધ્યાનમાં રાખવું કે દેવગતિમાં નીચગોત્રને ઉદય હેતે નથી, નરક તિર્યંચ ગતિમાં ઉચ્ચગેત્રને ઉદય હેતું નથી, અને મનુષ્યગતિમાં યથાયેગ્ય રીતે બંનેને ઉદય હોય છે. બંને નેત્રને બંધ તે ચારે ગતિના છને હેઈ શકે છે.
પહેલા ભંગ સિવાયના ઉપરોક્ત ચાર ભંગ સાસાદને હોય છે. પહેલે ભંગ તેઉકાયવાયુકાયમ, તેમજ તે ભવમાંથી નીકળી જે તિર્યંચ ભવમાં ઉત્પન્ન થાય ત્યાં બાંધે નહિ ત્યાં સુધી કેટલાએક કાળ હોય છે. તે-વાઉમાં સાસાદનો ભાવ હેત નથી, તેમજ તેલ -વાઉમાંથી નીકળી જ્યાં ઉત્પન્ન થયેલા છે તેમાં પણ સાસાઠન ભાવ હેતું નથી. માટે અહિં પહેલા ભંગને નિષેધ કર્યો છે.
મિશ્રગુણસ્થાનકથી આરંભી દેશવિરતિ પર્યત ઉચ્ચગેત્રના બંધવડે થતા બે ભંગ હોય છે. તે આ૧ ઉચ્ચગોત્રને બંધ, ઉચ્ચગેત્રને ઉદય, ઉચ્ચ-નીચગેત્રની સત્તા, ૨ ઉચ્ચગેત્રને બંધ, નીચગેત્રને ઉદય, ઉચ્ચનીચગેત્રની સત્તા.
કઈ કઈ ગતિવાળાને કયા ગુણસ્થાનક પર્યત કયા ગોત્રને બંધ કે ઉદય હોય છે તેને વિચાર કરી તે તે ગતિમાં જે ભંગ ઘટે તે ઘટાવવા. ૧૦૯ .
उच्चेणं बन्धुदए जा सुहुमोऽवधि छट्ठओ भंगो। उवसंता जाऽजोगीदुचरिम चरिमंमि सत्तमओ ॥११॥
(2)જપોદ્રાખ્યાં વાઘ સાથે પણ મંગા, उपशान्ताद् यावत् अयोगिद्विचरिमः चरिमे सप्तमः ॥११०॥ અર્થ ઉચ્ચગેત્રના બંધ અને ઉદય વડે ઉપલક્ષિત એક ભંગ સૂમસં૫રાય પર્વત હોય છે. બંધના અભાવે ઉપશાંતોહ ગુણસ્થાનકથી અગિકેલિના દ્વિચરમ સમય પર્યત છઠે ભંગ હોય છે, અને ચરમ સમયે સાતમે ભંગ હેય છે.
ટીકાનુ–ઉચ્ચગોત્રને બંધ અને ઉદય છતા પ્રમસંવત ગુણસ્થાનકથી આરંભી સૂલમસંપરાય ગુણસ્થાનક પર્યત એક ભંગ હોય છે. તે આ–ઉચ્ચગેત્રને બંધ, ઉચ્ચગેત્રને ઉદય, ઉચ્ચ-નીચગેત્રની સત્તા.
ઉચ્ચગેત્રને બંધ વિચ્છેદ થયા પછી ઉપશાંતમૂહગુણસ્થાનકથી આરંભી અગિકેવલિ ગુણસ્થાનકના દ્વિચરમ સમય પર્યત છઠે એક જ ભંગ હોય છે. તે આ–ઉચ્ચગાત્રને ઉદય, ઉચ્ચ-નીચત્રની સત્તા.
દ્વિચરમ સમયે નીચગેત્રની સત્તાને નાશ થાય છે, એટલે અગિકેવલિ ગુણસ્થાનકના ચરમ સમયે “ઉગોત્રને ઉદય, ઉચ્ચગેત્રની સત્તા રૂપ એક જ છેલ્લે ભંગ હોય છે.