________________
સપ્તતિક ટીકાનુવાદ
૧૩૩ કર્મપ્રકૃતિમાં કહ્યું છે કે- કેઈ પણ મનુષ્ય નારક, તિર્યંચ અને મનુષ્યાયુને બંધ કર્યા બાદ શ્રેણિપર આરૂઢ થતા નથી.” માટે ઉપરના ચાર ગુણસ્થાનકમાં ઉપર કહ્યા તે ઉપશમશ્રેણિ આશ્રય બબ્બે ભંગ હોય છે, તથા જેઓએ પરભવાયુને બંધ કર્યો હોય છે તેઓ ક્ષપકશ્રેણિપર આરૂઢ થઈ શકતા નથી, માટે ક્ષય શ્રેણિમાં ઉપરના અપૂર્વકરણાદિ ચારે ગુણસ્થાનકમાં “મનુષ્પાયુને ઉદય, મનુષ્યાયુની સત્તા, એ એક જ ભંગ હેય છે.
ક્ષીણમેહ, સંગિ અને અગિકેવલિ એ ત્રણે ગુણસ્થાનકમાં એક એક ભંગ હોય છે. તે આ મનુષ્યાયુને ઉદય, મનુષ્પાયુની સત્તા. આ પ્રમાણે મિથ્યાદડિટ ગુણસ્થાનથી અગિકેવલિ ગુણસ્થાનક સુધીમાં ઉપર જે કમે કહ્યા તે રીતે આયુકર્મને ભાંગાએ સમજવા. ૧૦૬–૧૦૮.
હવે ગુણસ્થાનકોમાં ગેત્રકર્મના ભાંગાઓને નિરૂપણ કરતા કહે છે– पंचादिमा उ मिच्छे आदिमहीणा उ सासणे चउरो । उच्चबन्धणं दोण्णि उ मीसाओ देसविरयं जा ॥१०९।। पश्चादिमास्तु मिथ्यात्वे आदिमहीनास्तु सासादने चत्वारः ।
उच्चै[गोत्र)बन्धेन द्वौ तु मिश्राद्देशविरतं यावत् ॥१०९।। અર્થ-ગેવકર્મના સાત ભાંગામાંથી આદિના પાંચ મિથ્યાષ્ટિમાં હોય છે. પહેલા ભંગ વિના ચાર સાસાદને હેય છે. ઉચ્ચગેત્રના બંધવાળા બે ભંગ મિશ્રદષ્ટિથી દેશવિરતિ પર્યત હોય છે.
ટીકાનુo –મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે નેત્રકર્મના સાત ભંગમાંથી શરૂઆતના પાંચ સંગ અનેક ઈવેની અપેક્ષાએ હેય છે. તે આ પ્રમાણે નીચગેત્રને બંધ, નીને ઉદય, નીચની સત્તા. આ વિકલ્પ ઉચગોત્રની ઉદ્દલના કર્યા પછી તેઉકાય–વાયુકાર્યમાં હોય છે. તથા તેલ-વાઉમાંથી નીકળી તિર્યંચના જે ભાવમાં ઉત્પન્ન થાય ત્યાં પણ ઉચ્ચગેત્ર ન બાંધે ત્યાં સુધી ઉપરોક્ત ભંગ સંભવે છે. તેઉ-ગાઉ ઉચ્ચગેત્રની ઉધલના કરે છે, કેમકે તેઓ તેને બંધ કરતા નથી.
૨ નીચને બંધ, નીચનો ઉદય, ઉચ્ચ-નીચની સત્તા, અથવા ૩ નીચત્રને બંધ, ઉચ્ચગેત્રને ઉદય, નીચ–ઉચ્ચની સત્તા, અથવા ૪ ઉચ્ચગેત્રને બંધ, નીચગોત્રને ઉદય, ઉચ્ચ-નીચની સત્તા, અથવા ૫ ઉચ્ચગેત્રને બંધ, ઉચ્ચગેત્રને ઉદય, ઉચ્ચ-નીચત્રની સત્તા. આ ચાર ભંગ મિથ્યાદિષ્ટ ગુણસ્થાનકે યથાયેગ્ય રીતે અનેક જ આશ્રયી હોય છે.