SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પચસ ગ્રહ તૃતીયખડ એક જ ભંગ થાય છે. આ પ્રમાણે આઠ અને નવના ઉય અયોગિકેવલિ ગુણસ્થાનકે અનુક્રમે સામાન્યકેલિ અને તીર્થંકર ભગવાનને હોય છે. ૮૫૫ હૅવે કેવળી ભગવાનના વીશ અને એકવીશના ઉદયનું પ્રતિપાદન કરતા કહે છે निचोदयपइजुआ चरिमुदया केवली समुग्धाए । ठाणेसुं सव्वे होंति दुसरावि केवलिणो ॥ ८६ ॥ नित्योदय प्रकृतियुक्तौ चरमोदयौ केवलिसमुद्घाते । संस्थानेषु सर्व्वेषु भवति दुःस्वरा अपि केवलिनः || ८६ ॥ અથ—ધ્રુવી પ્રકૃતિ યુક્ત અનન્તરોક્ત બે ઉદયસ્થાનકો કેવલિ સમુદ્રઘાતમાં હોય છે. કેવિલે ભગવંતે સઘળા સંસ્થાનમાં-સંસ્થાનવાળા ઢાય છે, તેમજ દુસ્વરના ઉદયવાળા પણ હાય છે. ટીકાનુ૦—અચાગિ ગુણસ્થાનકે આઠ અને નવ રૂપ જે એ ઉદયસ્થાનકા ઉપરની ગાથામાં કહ્યાં, તે જ છે ઉદયસ્થાનામાં કુવાદર્યો-તૈજસ, કામ છુ, વર્ણાદિચતુષ્ક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અનુરૂલઘુ અને નિર્માણુરૂપ ખાર પ્રકૃતિ મેળવતાં વીશ અને એકવીશ એમ એ ઉદયસ્થાન થાય. તે આ પ્રમાણે-પૂર્વોક્ત આઠ પ્રકૃતિના ઉદયમાં ખાર મેળવતાં વીશનુ' ઉદયસ્થાન થાય, અને નવના ઉદયમાં ખાર મેળવતાં એકવીશનુ ઉદયસ્થાન થાય. આ એ ઉદયસ્થાના કેલિ સમ્રુદ્ધાતમાં કા'ણુ કાયયેાગે વત્તતાં ત્રૌજે, ચેાથે અને પાંચમ સમયે હાય છે. તેમાં વીશનુ' ઉત્ક્રયસ્થાન સામાન્યકેવલિ મહારાજને અને એકવીશનુ' ઉદયસ્થાન તી કર ભગવાનને ઢાય છે. બંને ઉદયસ્થાનામાં ભગ એક એકજ થાય છે. કારણ કે કોઇ ફેરવવા લાયક પ્રકૃતિ નથી. હવે જે ઉદયસ્થાના કહેવાનાં છે, તેમાં થતા ભાંગા સૂચવવા સામાન્ય કેલીને જેટલાં સંસ્થાન અને સ્વરના સભવ હાય તેનું પ્રતિપાદન કરતા કહે છે સામાન્ય કેવલિએ સઘળા સસ્થાનામાં હોય છે, એટલે કે સામાન્ય કેલિએને સઘળાં સસ્થાના સંભવે છે. તથા તે દુઃસ્વરવાળા પણુ હાય છે, વિ શબ્દથી સુસ્વરવાળા પણુ હાય છે, અર્થાત્ તેઓને દુઃસ્વરના ઉદય હાય છે, તેમજ સુવરના ઉદય પણ ડાય છે. અને તીથંકર ભગવાનને તે એક સમચતુરસસ સ્થાન અને સુન્નરનેાજ ઉદય ડાય છે. ૫૮૬૫ હવે છવ્વીસ અને સત્તાવીસના ઉદયનુ પ્રતિપાદન કરતા કહે છે— पत्तेउवघायउरालदु छ य संठाण पढमसंघयणा । छूढे छसत्तावीसा पुत्तासेसया उदया ॥ ८७॥
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy