________________
સપ્તતિકા ટીકાનુવાદ જાતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત, દુર્ભાગ, અનાદેય, અપયશ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તેજસ, કામણ અને નિર્માણ. અહિં સઘળી પ્રકૃતિએ અશુભ હેવાથી એકજ ભંગ થાય છે.
ત્યારબાદ શરીરસ્થને એકવીશના ઉદયમાંથી આનુપૂવ નામ દૂર કરતાં અને વૈક્રિયશરીર, વૈક્રિય અંગે પાંગપ્રત્યેક, ઉપઘાત, તથા હેડ સંસ્થાન એ પાંચ પ્રકૃતિને ઉદય મેળવતાં પચ્ચીશને ઉદય થાય છે. અહિં પણ એક જ ભંગ થાય છે.
ત્યારબાદ શરીર પર્યાતિએ પર્યાપ્ત તેઓને પરાઘાત અને અશુભ વિહાગતિને ઉદય વધારતાં સત્તાવીશને ઉદય થાય છે. અહિં પણ એક જ ભંગ થાય છે.
ત્યારબાદ ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી શ્વાસેવાસને ઉદય મેળવતાં અઠ્ઠાવીશને ઉદય થાય છે. અહિં પણ એકજ ભંગ થાય છે.
ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને દુસ્વારને ઉદય મેળવતાં એગણત્રીશને ઉદય થાય છે. અહિં પણ એકજ ભંગ થાય છે. સઘળા મળી નારકીના પાંચ ઉદયસ્થાનના પાંચ જ ભંગ થાય છે. આ પ્રમાણે નરકગતિમાં ઉદયસ્થાનકે કહાં ૮૪
तसबायरपज्जत्तं सुभगाएज्ज पंचिदिमणुयगई। ।
जसकीत्तितित्थयरं अजोगिजिण अडगं नवगं ॥८५॥ - ત્રણવારા માનિ જુમાં પરિ (નાતિ) મનુનાસિક
यश कीर्तिः तीर्थकर अयोगिजिनयोरष्टकं नवकम् ॥ ८५ ।।
અર્થ–સ, બાદર, પર્યાસ, સુભગ, આયે, પંચેન્દ્રિય જાતિ, મનુષ્યગતિ અને યશઃ કતિ એ આઠ સામાન્ય અગિકેવલિને, અને તીર્થંકરનામ યુક્ત નવ તીર્થકર અગિકેવલિને ઉદયમાં હોય છે.
ટીકાનુ –હવે કેવલી ભગવાનના ઉદયસ્થાનકે કહેવા જોઈએ. તે દશ છે. તે આ પ્રમાણે -આઠ, નવ, વીશ, એકવીશ, છવ્વીશ, સત્તાવીશ, અઠ્ઠાવીશ, એગણત્રીશ, ત્રીશ અને એકત્રીશ. • તેમાં પહેલાં આઠ અને નવના ઉદયસ્થાનનું પ્રતિપાદન કરે છે. તેમાં આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે-ત્રસ, બાદર, પર્યાપ્ત, સૌભાગ્ય, આઠેય, યશકીર્તિ, પંચેન્દ્રિય જાતિ, અને મનુષ્યગતિ. આ આઠ પ્રકૃતિને ઉદય અગિ ગુણસ્થાનકે સામાન્ય કેવલિઓને હેય. છે. આ આઠના ઉદયને એક જ ભંગ થાય છે.
તીર્થકર ભગવંતને અગિકેવલિ ગુણસ્થાનકે તીર્થકર નામને પણ ઉદય હોય છે, એટલે પૂર્વોક્ત આઠમાં તેને ઉદય મેળવતાં નવને ઉદય થાય છે, તેને પણ