SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદનાથી ગુણાકાર ને નિંદા-ગર્દાથી ભાગાકાર. સુકૃતની નિંદાથી સુકૃતના ભાગાકાર, દુષ્કૃતની અનુમોદનાથી દુષ્કૃતના ગુણાકાર. શ્રેણિક મહારાજાએ ગર્ભિણી હરિણિને હણી ને પાછળ અનુમોદના કરી- હું કેવો બાણાવલી. તો ઘોરાતિઘોર નરકનું આયુષ્ય બાંધી દીધું. મમ્મણના જીવે લાડવો ખૂબ ભાવથી વહોરાવ્યો પણ પાછળ થઈ ગયું. મેં ક્યાં આ સિંહકેશરીયો લાડુ વહોરાવ્યો? ને આ નિંદાથી એવી પરિગ્રહની મૂર્છા મળી કે ૭મી નરકમાં લઈ ગઈ. રત્નકણિકા મત્સર - ઈર્ષ્યા એ એવી ઊધઈ છે કે - જે બધા ગુણોને કોરી ખાય છે. Jain Education International ૧૪૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy