SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છું છું. તેઓનો મને સંયોગ પ્રાપ્ત થાય. મારી આ પ્રાર્થના ભાવ પ્રાર્થના થાઓ. મને આ પ્રાર્થના પર બહુમાન થાઓ ને એનાથી મારા આત્મામાં મોક્ષનું બીજ પડો. અહીં ૪ ઈચ્છા પ્રગટ કરે છે. અરિહંત ભગવંતો અને ગુરૂભગવંતોનો સંયોગ થાય. સંયોગ થતા એમની સેવા કરવાની યોગ્યતા-પાત્રતા મળે. વગર યોગ્યતાએ સેવા ન મળે. ભગવાન મને આજ્ઞા કરે એવી પાત્રતા, તેમની આજ્ઞા સ્વીકારનારો બનું અને પછી અતિચાર-દોષ લગાડયા વગર આજ્ઞાની પાર ઉતરું - આ રીતે દુકૃત ગહથિી હળવો બનેલો જીવ સુકૃત અનુમોદના દ્વારા આત્માને સુકૃતો ને ગુણોથી ભાવિત કરે છે. ૦ રત્નકણિકા C સમર્પણ: આપણા મન - વચન - કાચા પરથી આપણું આધિપત્ય ઉઠાવી ગુરુનું આધિપત્ય સ્થાપવું એ જ સમર્પણ છે. એજ સાચી દીક્ષા છે. ૧૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy