SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ વળી દેવદ્રવ્યની પારકી રકમથી જિનાલયેા અને તીથે અનવાથી તેમાં સચ્ચિ કક્ષાના આચાર્ચીની પ્રતિષ્ઠાદ્ધિ કરી આપવા દ્વારા પૂરી સમતિ હેાવાથી જ દેવદ્રવ્યની રકમના એફામ ઉપયાગ એટલા વધી ગયા છે કે ૬૦ ટકા જેટલી તા શિલ્પીએ અને કારીગરી જ ખેંચી જવા લાગ્યા છે. પેાતાના ખીસાનું આ ધન ન હેાવાથી શ્રાવકા ઉડાઉ ખનીને દેવદ્રવ્યની રકમ વાપરી નાંખે છે. જેએ સ્વદ્રવ્ય ખર્ચવાને અશકત–સ્થાનામાં પણ પૂજારીના પગારાદિના નિષેધ કરે છે અને હાહા મચાવે છે, તેઓ શિલ્પી અને સલાટોની તીજોરીઆને છલકાવી આપતા દેવદ્રવ્ય માટે કેમ કદી અવાજ પણ કરતા નથી ? તેવા જિનમદ્વિરા અને તીર્થાની પ્રતિષ્ઠાદિના કાર્યોંમાંથી વિરાધ નાંધાવવા સાથે દૂર રહેતા નથી ? શું તેમને તકતી-માહ તે નહિ નડતા હાય ? વળી કેટલાકો કહે છે કે, કલ્પિત દેવદ્રવ્યમાંથી જો પૂજારીને પગારાદિ અપાશે તે ધમીજના સ્વદ્રવ્યના સાધારણના ફાળા વગેરે હવે ખધ કરી દેશે.” આ અને આના જેવા કેટલાય ખાટા ભય ઉપજાવી કાઢોઁને સંમેલનના શ્રમણાને શાસ્ત્રવિરોધી કહેવડાવવાના પ્રયત્ન ખૂબ જ અનુચિત લાગે છે. ફરી યાદ કરેા કે જ્યાં સ્વદ્રવ્યની શક્તિ દેખાશે ત્યાં સંમેલનના સુવિહિત શ્રમણા સ્વદ્રવ્યના જ શ્રાવકા પાસે ઉપચેાગ કરાવીને તેમની ધનમૂર્છા ઉતારવા દ્વારા વાસ્તવિક જિનભક્તિના તેમને ઉપાસક બનાવશે. આવા ખાટા ભય તા દરેક બાબતમાં ઉપજાવી શકાય. પણ જે સાધુ, સાધુતાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy