SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ सम्मदसणसुअओहिमणपज्जव केवल नाणनिव्वाणलाभा पडिसिद्धा । -વ્યસપ્તતિકા અર્થ : જેના વડે ચિત્યદ્રવ્યને વિનાશ થયે છે, તેના વડે જિનબિમ્બની પૂજા અને દર્શનથી આનંદિત થતાં ભવસિદ્ધિ આત્માઓના સમ્યગ્દર્શન, શ્રુતક્ષાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન તથા નિર્વાણના લાભને પ્રતિષેધ કરાયે. –વસુદેવહિંડી “જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપાને માનનારને જિન ચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણની અને તેમાં ખામી ન આવે તે ખાતર, દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે.” –વિચારસમીક્ષા પૃ. ૯૭ લેખકઃ મુનિ રામવિજય આ ઉપર તે તે પૂજ્યશ્રી તરફથી પણ સંમતિ મળે છે કે દેવદ્રવ્ય [કલ્પિતમાંથી જિનપૂજાની સામગ્રી લાવી શકાય અને જિનભક્તિ પણ કરી શકાય, અસ્તુ. હવે સમજાઈ જશે કે સ્વપ્નાદિની આવકમાંથી પૂજારીને પગાર આપવાથી કોડે રૂનું દેવદ્રવ્ય જીર્ણોદ્ધારમાં જતું અટકી જવાને ભય જરાક પણ વાસ્તવિક છે ખરો? કે પછી નૂતન જિનમંદિર અને તીર્થોના નિર્માણમાં જ દેવદ્રવ્યને ક્રોડે રૂ. ખેંચાઈ જવાથી કોડ રૂ.ના જીર્ણદ્વારના કાર્યોને નુકસાન ક્યારનું પહોંચી ગયું છે? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy