SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સંભાળ કરી શકાતી નથી, તેમ જ જીર્ણ, વિશીર્ણ થયેથી પુનરુદ્ધાર કરી શકાતું નથી, તથા તેના વડે શ્રાવકેથી કરાતા પૂજા, મહોત્સવ વગેરેમાં જ્ઞાનદર્શન અને ચારિત્ર ગુણે દિપ્યમાન થાય છે, કારણ કે અજ્ઞાનીઓ પણ પ્રશંસા કરે છે કે, “અહ, આ લેકની બુદ્ધિ તત્વાનુસારી છે” પરિણામે તેઓ કમે કરીને જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણના લાભને મેળવનાર બને છે. -દર્શનશુદ્ધિ ટીકાतद्विनाशे कृते सति बोधिवृक्षमूलोऽग्निर्दत्तः । तथा सति पुनर्नवाऽसौ न भवति इत्यर्थः । अत्र इद हार्दम् , चैत्यादिद्रव्यविनाशे पूजादिलोपः । ___ततस्तद्हेतुकप्रमोदप्रभावनाप्रवचनवृद्धेरभावः ततो वर्धमानगुणशुद्धिराधः ततो मोक्षमार्गव्याघातः । कारणाभावे कार्यानुदयात् ॥ અર્થ: તેને ત્યદ્રવ્યને) વિનાશ કરવાથી બેધિવૃક્ષનાં મૂળમાં અગ્નિ મુકાય છે. તેમ થવાથી પાછું તે નવું નથી બનતું એમ અર્થ છે. અહીં રહસ્ય આ છે. ચૌત્યાદિ દ્રવ્યને વિનાશ થતાં પૂજા વિ.ને લેપ થાય છે. પરિણામે તેનાથી થતાં પ્રદ, પ્રભાવના તથા પ્રવચન-વૃદ્ધિને અભાવ થાય છે, તેથી ગુણશુદ્ધિ વધતી અટકે છે. તેથી મોક્ષમાર્ગને વ્યાઘાત થાય છે, કેમકે કારણના અભાવમાં કાર્ય ન થઈ શકે. जेणचेइअदव्व विणासिय', जिणबिंबपूआदसणाणंदित हियआण' भवसिद्धिआण Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy