SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ કરી આપતા હશે ? તે તે શ્રાવકોને સ્વદ્રવ્યનું ફંડ કરીને જ જિનાલય બાંધવાના કે તીર્થ ઊભુ` કરવાના ઉપદેશ કેમ નથી આપતા ? અથવા તેવા જિનાલયાદ્રિના પ્રતિષ્ઠાદિ કાર્યો કરી આપવામાંથી ગેરહાજર કેમ નથી રહેતા ? હવે જે શક્તિમાન શ્રાવકા પણ સ્વદ્રવ્યને બદલે દેવ-દ્રવ્યમાંથી જિનભક્તિ માટેનું જિનાલય બનાવી શકે તેા સ્વદ્રવ્યથી જ જિનપૂજાની સામગ્રી ગેાઠીને પગાર આપવાના શક્તિમાન' માટે નિયમ છતાં અશક્ત' સ્થળોમાં દેવદ્રવ્ય [કલ્પિત દેવદ્રવ્ય]ના પગારાદ્ધિમાં ઉપયેગ કરવાના અભિપ્રાય સંમેલનના શ્રમણેા આપે તે તેમાં અદાલતના અને અખખારાનો આશ્રય લેવાનું કારણ શું? સ્વદ્રવ્યથી મનાવી શકે તેવા શક્તિમાન શ્રાવક દેવદ્રવ્યે જિનાલય બનાવે ત્યાં વાંધો નહિ અને ‘અશક્તિમાન’ માટે સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યની જિનભક્તિમાં સંમેલને આપેલી સંમતિ! ત્યાં સખ્ત વાંધા ! વળી પાતે જ '૯૦ વગેરેના સમેલનમાં આવા જ ઠરાવ કરવા છતાં '૪૪ના આવા જ ઠરાવ માટે સખ્ત વાંધા ! કેવું આશ્ચર્ય ! કેવી જાતના આ વિરોધ ! હાલ જેએ આ વિરોધનું નેતૃત્વ લઈ રહ્યા છે તે મુંબઇમાં બિરાજમાન પૂ પા ન્યા. વાચસ્પતિ આ.દેવ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબે જ જિનની ભક્તિ અને નિ પૂજાના ઉપકારણેાની વૃદ્ધિ માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું જણાવેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy