SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પણ નાણાં વાપરી શકાય છે. તંખર ૨ના કામમાં નખર ૩ માંથી નાણા વાપરી શકાય છે. આ સ ંસ્થાના ટ્રસ્ટીએ ઉપર મુજબના કામમાં શ્રી જૈનશાસ્ત્ર અનુસાર નાણાં વાપરી શકશે.” સ્વપ્નાદિ એલી ચડાવાની રકમને કલ્પિત-દેવદ્રવ્ય ખાતે ગણવામાં સંમતિ આપતા ખીજા મહાપુરુષ છે; પૂજ્યપાદ સ્વર્ગસ્થ (સદ્ધાન્તમહાદષિ આ. દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરીજી મહારાજા સાહેમ. વાત એવી બની હતી કે તા. ૧૧-૧૦-૫૧ના દિવસે માતીશા લાલબાગ જૈન ચેરીટીઝ’ સંસ્થાના ટ્રીસ્ટીએએ પૂજા આરતી આદિના ચડાવાની રકમને શાસ્ત્રપાઠીની ગાથાઓને સાક્ષી તરીકે ટાંકીને કલ્પિત-દેવદ્ય તરીકે ગણીને તે રકમમાંથી ગાઠીના પગાર, કેસર વગેરેમાં ઉપયાગ કરવાના સર્વાનુમતે ઠરાવ કર્યાં હતા. આ રહ્યો તે ઠરાવ. [શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝના ટ્રસ્ટીઓની તા. ૧૧-૧૦-૧૯૫૧ની મીટીંગમાં નીચે મુજબનેા ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.] ઠરાવઃ “દેરાસરજીમાં આરતી પૂજા વગેરેનું જે ધી ખેલાય છે તે ઘીની ઉપજની આવકમાંથી સંવત ૨૦૦૯ના કારતક સુદ એકમને બુધવાર તા. ૩૧-૧૦-૫૧ થી નીચે મુજબના ઠરાવ પ્રમાણે તેની વપરાશ કરવાના સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે છે. દેવદ્રવ્યના પ્રકાર અંગે શ્રીમદ્ હરિભદ્રસૂરિજી પ્રણીત “સંબધ પ્રકરણ”ની ૧૬૩ વગેરે ગાથાઓમાં જે વ્યાખ્યાએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy