________________
જૈન ઈતિહાસ પણ મોક્ષે ગયા. એવી રીતે શ્રી મહાવીર પ્રભુની પાટે પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામી બેઠા, માટે હાલ જૈન સાધુઓનો જે પરિવાર વર્તે છે, તે સઘળો સુધર્મા સ્વામિનો પરિવાર છે. એવી રીતે વિક્રમ સંવત પૂર્વે ચારસો ને સિતેર વર્ષે મહાવીર પ્રભુ બોત્તેર વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરી મોક્ષે ગયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org