________________
વિષય
ક્રમ
પેજ નં. છે, જેની અંદર શ્રીહરિભદ્રસૂરિ તથા શ્રી સિદ્ધસૂરિનો વૃત્તાંત
આપવામાં આવ્યો છે. ૯ નવમા પ્રકરણમાં વિક્રમના સાતમા, આઠમા અને નવમા ૭૫
સૈકામાં બનેલા બનાવો જૈન ઇતિહાસમાં ખરેખરું સારું અજવાળું પાડે છે. તેમાં આચાર્ય શ્રી દેહલામહત્તરથી તે શીલગુણસૂરિ સુધીનો બોધક ઇતિહાસ વર્ણવ્યો છે. તેની અંદર આમરાજા, વનરાજ ચાવડો અને અણહિલ્લપુર પાટણની સ્થાપનાની
ઉપયોગી હકીકત આપેલી છે. ૧૦ દશમા પ્રકરણમાં વિક્રમના દશમા સૈકાનો ઇતિહાસ છે. તેમાં ૮૬
શીલાંગાચાર્યથી તે શ્રી વીરગણી આચાર્ય સુધીનો વૃત્તાંત
આપેલો છે. ૧૧ અગિયારમા પ્રકરણમાં વિક્રમના અગિયારમા સૈકાના ૯૨
આરંભથી શ્રી સર્વદેવસૂરિથી તે મહાકવિ ધનપાળ અને
શોભનાચાર્ય સુધીની ચમત્કારી હકીકત દર્શાવેલી છે. ૧૨ બારમા પ્રકરણમાં શ્રી સુરાચાર્ય, વદ્ધમાનસૂરિ અને ૯૮
| વિમલશાહનું વૃત્તાંત આપેલું છે. ૧૩ તેરમા પ્રકરણમાં શ્રી જિનેશ્વરસૂરિ, અભયદેવસૂરિ અને ૧૦૩
વાદિવેતાળ શાંતિસૂરિનાં ચરિત્રો આપેલાં છે. ૧૪ ચૌદમા પ્રકરણમાં શ્રીચંદ્રસૂરિથી ધનેશ્વરસૂરિ સુધીનો ઉપયોગી ૧૧૦
ઇતિહાસ આપી તેની સાથે પુનમીયાગચ્છની તથા વિધિપક્ષગચ્છની ઉત્પત્તિની બીના દર્શાવી છે. અને વિક્રમના બારમા સૈકાનો આરંભ તથા સમાપ્તિ પણ તે પ્રસંગે જ
કહેલી છે. ૧૫ પંદરમા પ્રકરણમાં જયસિંહસૂરિ, લાલણ ગોત્રની ઉત્પત્તિ અને ૧૧૭
વાદિદેવસૂરિના બોધક વૃત્તાંતો આપેલા છે. ૧૬ સોળમા પ્રકરણમાં જીવદેવસૂરિની રસિક કથા આપેલી છે. ૧૨૪ ૧૭ સત્તરમા પ્રકરણમાં વાગભટ્ટ મંત્રીથી તે અમરચંદ્રસૂરિ સુધીની ૧૩૧
હકીકત આપેલી છે અને તે પ્રસંગે સાઈપૂર્ણમિયક તથા
આગમિકગચ્છની ઉત્પત્તિ દર્શાવવામાં આવી છે. ૧૮ અઢારમા પ્રકરણમાં સાજનદે, સિદ્ધરાજ જયસિંહ અને ૧૩૭
15
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org