________________
ધ્યાનદીપિકા
[ ૧૭ ]
પણ તેને અનુમોદન આપનાર તેના તરફ લાગણી ધરાવનાર પણ તેવા તેવા અધ્યવસાયથી તે તે પ્રમાણમાં નવીન પાપાદિ ઉપાર્જન કરે છે.
દષ્ટાંત તરીકે એક દીવો પ્રકાશ કરેલ હોય, તે પ્રકાશ કરનારને તે જે માટે તે પ્રગટ કરેલ હતું તે જાતનું ફળ મળી ચૂકયું પણ તે જ દીવાથી બીજા પણ માણસ નવા નવા દીવા પ્રગટાવી શકે છે. આ જ રીતે પાપ કરનાર એક પાપપુંજ પ્રગટ કરે છે તેને દેખી તેનું અનુમોદન કરનાર પણ નવું પાપ પેદા કરે છે.
જેમ દીવાથી દો સળગાવી લેતાં મૂળ દીવામાં ઓછાશ થતી નથી તેમ મૂળ પાપમાં ઓછાશ ન થતાં બીજાઓ તે મેળવી શકે છે.
આવી મોહાંધ, સ્વાથ કે અભિમાનવાની વૃત્તિને નાશ કરવા કે બદલાવી નાખવા માટે આ એકત્વભાવનાનો ઉપ
ગ કરવાનો છે, તે એમ કે હે આત્મા! તું એકલો જ છે તારું આ જગતમાં કઈ પણ નથી. સર્વ જી પિતાના શુભાશુભ કર્મને બદલો અનુભવે છે. તારા સારા કર્મને બદલે તેને સારો મળશે, ખોટા કમનો બદલો બેટો મળશે. દુનિયાના જેવો કેવળ સુખદુઃખમાં નિમિત્ત માત્ર છે. તારું કમ સારું હોય તો કઈ તારું બૂરું કરી શકનાર જ નથી અને તારું કર્મ જે ખરાબ હશે તે કોઈ તારું સારું કરનાર નથી તેમ તું પણ કોઈનું સારું કે બૂરું કરી શકનાર નથી. સામાં જેના સારા કે નઠારા કર્મના ઉદય વખતે તેના સારા કે બૂરામાં નિમિત્ત માત્ર તમે થઈ શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org